ભુજમાં ભીષણ રોડ અકસ્માત, 10 ના મોત 6 ઘાયલ…

TrishulNews.com
Loading...

ગુજરાતના ભુજના મહુવા વિસ્તારમાં ત્રીપલ એક્સિડન્ટ થયું. જેમાં એક ટ્રકે ઓટોરિક્ષા અને બાઈકને ટક્કર મારી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મૃત્યુની ખબર આવી રહી છે.

ગુજરાતના ભુજમાં ભીષણ રોડ દુર્ઘટનામાં 10 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે છ બીજા લોકો ઘાયલ છે. ભુજના મકવા વિસ્તારમાં ત્રીપલ એકસીડન્ટ થયું. જેમાં એક ટ્રક એ ઓટોરિક્ષા અને બાઈકને ટક્કર મારી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મૃત્યુની ખબર છે.


Loading...


ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી ગઈ અને રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કર્યું છે.ઘાયલોને નજીકના જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ વાતની હજી પુષ્ટિ નથી થઈ કે આ દુર્ઘટના વધારે સ્પીડ ને લીધે થઇ કે કોઈ અન્ય કારણસર થઇ.

trishulnews.com ads

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...