ભાજપ નેતાનો કોલ ગર્લ સાથે નગ્ન વિડીયો વાઇરલ- હસ્તમૈથુન કરતા દેખાયા

બારડોલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વિડીઓ કોલ પર લલના સામે હસ્તમૈથુન કરતો વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા અફરાતફરી મચી ગઈ હતી. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના નગરસેવક છે. સોશિયલ મીડિયામાં વિડીઓ વાઇરલ થતાંની સાથે તુરંત જ નગરસેવકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

ભાન ભૂલેલા કોર્પોરેટરનો વિડીઓને રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો. આ વિડીઓ ક્યાં સમયે અને ક્યાં ઉતારવામાં આવ્યો છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. જોવા જઈએ તો આ વીડીઓમાં લલના પોતાનું મોઢું છુપાવી રહી છે. જયારે કોર્પોરેટરની દરેક ચેષ્ટા કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ છે. કોર્પોરેટરના આ વાયરલ વિડીઓએ ભારે અફરાતફરી મચાવી દીધી છે.

બુધવારે મોડી સાંજના રોજ કોર્પોરેટર દક્ષેશ શેઠનો વિડીઓ કોલ પર લલના સામેનો  વિડીઓ વાયરલ થતા બારડોલી વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોર્પોરેટરના આ 1 મિનીટ અને 50 સેકન્ડના આ વીડીઓમાં સૌ પ્રથમ લલના કપડા ઉતારી રહી છે. ત્યાર પછી કોર્પોરેટર પોતાના કપડા ઉતારીને સંપૂર્ણ  રીતે નગ્ન થઇ જાય છે. નગ્ન થતા બાદ યુવતી જે અભદ્ર ચેષ્ટા કરે છે તે જ નગરસેવક કરી રહ્યા છે.

બારડોલી જીલ્લા પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવતા કહ્યું હતું કે તેમનો આ અભદ્ર વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાતા તેમણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાથે સંદીપ દેસાઈએ જણાવતા કહ્યું હતું કે, પાર્ટીની શાખને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોચાડવાના કૃત્યને કોઈ પણ ભોગે સહન નહી કરી લેવાય.

(આ સમાચારનો વાયરલ વીડિયો ત્રિશુલ ન્યુઝ પાસે છે, પરંતુ એ ખુબ જ અશ્લીલ અને ખરાબ હોવાને કારણે અમે તે વિડીયોને આ સમાચારમાં સ્થાન આપ્યું નથી.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *