શાહિદ કપૂર અને કીયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ પડદા ઉપર બે મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો આ ફિલ્મે ફક્ત ૧૩ દિવસમાં ૨૧૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. અને આ સાથે આ ફિલ્મે સલમાન ખાન ની ભારત અને વિકી કૌશલ ની ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક ને પાછળ કરી દીધા છે.
#KabirSingh benchmarks…
Crossed ₹ 50 cr: Day 3
₹ 100 cr: Day 5
₹ 150 cr: Day 9
₹ 175 cr: Day 10
₹ 200 cr: Day 13
India biz.Days taken to reach ₹ 200 cr… 2019 releases…
⭐️ #KabirSingh: Day 13
⭐️ #Bharat: Day 14
⭐️ #Uri: Day 28
India biz.— taran adarsh (@taran_adarsh) July 4, 2019
ફિલ્મ ક્રિટીક નું માનીએ તો કબીર સિંહ ફક્ત બે દિવસમાં ૨૦૦ કરોડ રૂપિયા કમાઈ લીધા હતા જ્યારે સલમાન ખાન ની ભારત એ 14 દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો. અને વિકી ની ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક 28 દિવસમાં 200 કરોડનો બિઝનેસ કર્યો હતો.
#KabirSingh continues to flex its muscles at the BO… Packs a solid total… Will emerge highest grossing #Hindi film [2019] in Week 3… [Week 2] Fri 12.21 cr, Sat 17.10 cr, Sun 17.84 cr, Mon 9.07 cr, Tue 8.31 cr, Wed 7.53 cr, Thu 6.72 cr. Total: ₹ 213.20 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) July 5, 2019
આયુષ આરતી કબીર સિંહ બંને ત્યાં આગળ નીકળી ગયા છે. આશા છે કે ફિલ્મ અઠવાડિયાના અંત સુધી ૨૫૦ કરોડનો આંકડો પાર કરી જશે. કબીર સિંહના પહેલા અઠવાડિયા ના કલેક્શન ની વાત કરીએ તો આ ફિલ્મે 134 કરોડ રૂપિયા કમાણા હતા. તેમજ બીજા અઠવાડિયે આ ફિલ્મે ૭૮ કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. કબીર સિંહ ફિલ્મ શાહિદ કપૂરના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે.
શું છે કબીર સિંહ ની કહાની..
આ સ્ટોરી છે કબીર સિંહ અને પ્રીતિ ના પ્રેમની. આ ફિલ્મમાં કબીર સિંહ એક તેજસ્વી વિદ્યાર્થી દેખાડવામાં આવ્યો છે જેને પહેલી નજરમાં પ્રીતિ સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ શરૂઆતમાં બંને ની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં શાહિદને ખૂબ ગુસ્સાવાળો અને પ્રીતિ તરફ પજેસિવ દેખાડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.