આ દેશો ધરતી ઉપરથી ગાયબ થઇ શકે છે. દુનિયાનો ઈતિહાસ આવી ઘટનાઓથી ભરેલું છે.
આજે ધરતી પર દરેક જગ્યાએ રાષ્ટ્રને રાજ્ય રહેલા છે આવું હંમેશાથી નથી. થોડી સદીઓ પહેલા જ આ વિશ્વ રાજસત્તાનો નું વિશ્વ હતું પરંતુ અચાનક ફ્રાન્સની ક્રાંતિ થાય છે અને બધા વિશ્વમાં રાષ્ટ્ર રાજ્યોનો ઉદય થવા લાગે છે.
વિશેષજ્ઞોના માનવા મુજબ આવનારા વીસ વર્ષો માં આદેશો ધરતીથી ગાયબ થઇ શકે છે.
1. સ્પેન.
પાછલા ૬૦૦ વર્ષથી બેન એક મજબૂત દેશના રૂપમાં ધરતી પર રહેલો છે પરંતુ આગળના વિશ્વમાં કદાચ સ્પેન નામનો દેશ ખતમ થઈ જાય. તેનું કારણ આ દેશની વિકટ આર્થિક સમસ્યા અને અલગાવવાદી આંદોલનનો છે.સ્પેનના બે ક્ષેત્રો બાદ કેટલા લાંબા સમયથી સ્વતંત્ર થવાની માંગ કરી રહ્યા છે અને તેમનો અંતિમ જે એક સ્વતંત્ર રાજ્ય બનાવવાનું છે. સ્પેનનું બીજું સૌથી મોટું શહેર બાર્સિલોના કેટલાયનામાં જ આવે છે.
2. ઉત્તર કોરિયા.
ઉત્તર કોરિયા સંપૂર્ણ રીતે એક બંધ આર્થિક વ્યવસ્થા વાળો દેશ છે જે તાનાશાહી શાસન ને આધીન છે. પરંતુ એવું અનુમાન છે કે આગળના વર્ષોમાં દેશની સીમાઓ માં એટલા સંસાધનો નહીં બચે જેનાથી દેશ વાસીઓ નું પાલન પોષણ થઇ શકે અને મજબૂરીમાં આશા કિમ જોંગ નિસરતા ઉપરથી પકડ ઢીલી થવા લાગે. ટેકનિકલ ક્ષેત્રમાં પાછળ રહી ચૂકેલા આ દેશને ચીન અને અન્ય દેશો માટે પોતાની સીમાઓ ખોલવી પડશે અને એવામાં બજારની શક્તિઓ આગળ કિમ જોંગ અનુશાસન સંપૂર્ણ રીતે ધરાશાયી થઇ જશે.
3. માલદીવ.
ગ્લોબલ વોર્મિંગને કારણે આ દ્વીપ દેશ નું અસ્તિત્વ સંકટમાં છે.સમુદ્રના વધતાં ના કારણે એવું અનુમાન છે કે માલદીવ જલ્દી જળમાં સમાધિ લઈ લેશે. આ દેશના રાષ્ટ્રપતિ પાડોશી દેશ ના જમીનો પણ ખરીદી રહ્યા છે જેથી જ્યારે પણ તેમને પોતાનો દેશ દુખવા લાગે તો પોતાના લોકોને આ દેશમાં વસવાટ માટે લાવી શકે.
4. ચીન
આપણા વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળા દેશ ચીન નામ પણ આ લિસ્ટમાં જોઈને તમને આશ્ચર્ય થઇ શકે છે પરંતુ જાણકારોનું માનવું છે કે ચીન નો વિકાસ જ તેને ડુબાડી દેશે.ચીને હજારો વર્ષો જૂના દેશ છે પરંતુ પાછલા બે દર્શકોમાં જે ગતિથી વિકાસના નામ ઉપર પ્રકૃતિનું અંધાધૂંધ નિકંદન થઈ રહ્યું છે તેના કારણે જલ્દી આ વિશાળ દેશમાં અસંતોષ ફાટી પડશે. ચીનની અડધાથી પણ વધારે નદીઓ સંપૂર્ણ રીતે પ્રદૂષિત થઈ ચૂકી છે. ધુમાડાને કારણે આ શહેરમાં દર વર્ષે અઢી લાખ લોકોનું મૃત્યુ થાય છે.શિયાળાના દિવસોમાં બીજી જેવા શહેરોમાં પ્રદૂષણ એટલું વધી જાય છે કે સરકારે પોતાના નાગરિકોને ઘરોમાં જ રહેવા માટેની ચેતવણી આપવી પડે છે.
5.ઈરાક.
આ દેશના ઘણા મોટા જમીન ના ભાગો વ્યવહારિક રૂપથી પહેલેથી જ એકબીજાથી અલગ થઈ ચૂક્યા છે. આઈએસઆઈએસ જેહાદીઓનો દેશ કે જેના પર પશ્ચિમના ભાગો ઉપર કબજો છે જ્યારે બાકીના ભાગો ઉત્તર ભાગમાં આવેલા છે. એવું અનુમાન છે કે આ દેશ હવે ક્યારેય નહીં થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.