આજે સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, આખી દુનિયામાં લોકો ઘરમાં જેલની જેમ કેદ થઇ ચુક્યા છે. આવી પરિસ્થતિમાં સામાન્ય લોકોને ખુબ જ તકલીફો આવી રહી છે. લોકોને ભૂખ્યા સુવાનો સમય આવવા લાગ્યો છે. આજે દુનિયાના બધા જ લોકોના મોઠા પર એક જ સાવલા છે કે આખરે આ કોરોના વાયરસ ક્યારે જશે? અને ક્યારે આપણે પહેલા જેવી જિંદગી જીવી શકીશું?
તો જયારે સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે એકજુથ થઇ લડી રહી છે ત્યારે તેમના સવાલનો જવાબ આવી ચુક્યો છે. આ દુનિયા માંથી કોરોના ક્યારે જશે તેની જાણકારી બહાર આવી ચુકી છે. ક્યા દેશમાંથી કોરોના ક્યારે જશે તેની પણ માહિતી આવી ચુકી છે. સિંગાપોરના નિષ્ણાતોએ એક રીસર્ચ કર્યું હતું કે આ ધુનિયા પર થી કોરોનાનું સંકટ ક્યારે ટળશે? તો આ રિસર્ચ મુજબ સિંગાપોરના નિષ્ણાતોનું કહેવું છે કે આ દુનિયા માંથી કોરોના વાયરસનો 100% ખાતમો 9 ડીસેમ્બર સુધીમાં થઇ જશે.
સાથે-સાથે આ રિસર્ચમાં દરેક દેશોની પણ માહિતી આપવામાં આવી છે કે આ દેશો ક્યારે કોરોના મુક્ત હશે. અને ત્યાના લોકો પહેલાની જેમ તેમનું જીવન ગુજરી શકશે. તો અહિયાં એક એવી માહિતી આપવામાં આવી છે કે જેને જાણી તમે જાણી શકશો કે આ દુનિયા માંથી કોરોના 100% કોરોના ક્યારે દુર જઈ શકશે.
નોંધ: અંદાજીત સમય 25 એપ્રિલ સુધીના ડેટા પર આધારિત છે.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.