બે પોતાન જ દીકરાએ માતાની હત્યા કરી હતી છેવટે તેને સજા આપવામાં આવી છે. હવે કોર્ટે તેને 15 વર્ષની સજા અને 60 હજાર યૂરો એટલે કે 53 લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો છે. આ નાણા તેના પોતાના ભાઈને આપવા માટે કહ્યું છે. લાશના ટુકડા કરવાના બદલ કોર્ટે તેને વધુ 5 મહિનાની સજા સંભળાવી છે.
2019માં 28 વર્ષના અલ્બર્ટો સાંચેઝ ગોમેજની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તે સમયે ઘરની આસપાસ તેની માતાના શરીરના કેટલાક હિસ્સા મળી આવ્યા હતા. લાશના કેટલાક ટુકડા પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ બંધ હતા. કોર્ટેને લાગે છે કે, હત્યાના સમયે તે એક માનસિક રોગી હતો.
વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનાની આ ઘટના છે. મૈડ્રિડના પૂર્વ હિસ્સામાં રહેનારા એક વ્યક્તિએ પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી. આ વ્યક્તિ ગોમેજનો દોસ્ત હતો. કોર્ટમાં ગોમેજ જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની તે સમયે તે 26 વર્ષનો હતો. ગોમેજ કહ્યું કે, ઝઘડો થવાના કારણે તેણે પોતાની માતાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેની લાશના ટુકડા કરી દીધા હતા. ત્યારબાદ તે ટુકડાઓને તેણે ખાધા અને પોતાના કૂતરાને પણ ખાવા માટે આપ્યા હતા.
વકીલોએ કોર્ટમાં કહ્યું કે, ગોમેજ પોતાની માતાની લાશના 1000 ટુકડા કરવા માટે ધારદાર હથિયાર અને એક ચાકૂનો ઉપયોગ કર્યો. શરીરના કેટલાક હિસ્સા કન્ટેનરમાં મળી આવ્યા હતા. તેણે લાશના ટુકડા બે અઠવાડિયા સુધી ખાધા હતા. તેની સાથે પોતાના કૂતરાને પણ ખવડાવ્યા હતા. કોર્ટે ગોમેજના વકીલોના દાવાઓને નક્રાયા હતા કે, હત્યાના સમયે તે માનસિક રીતે પરેશાન’ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.