વરિષ્ઠ પત્રકાર જશવંત પટેલ: હાલમાં ભારત દેશની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી…
Trishul News Gujarati News મોદીના આ શબ્દની સોશ્યલ મીડિયામાં ઉડી રહી છે જબરદસ્ત મજાક, જાણીને તમને પણ કોમેન્ટ કર્યા વગર નહિ રહોCategory: Editorial
In Editorial Section of Trishul News you will get articles by known writers, journalists, Saints, Lawyers and Owner.
Trishul News Editorials Provides Opinions, Editorials, Analysis & Articles About All The Latest, Breaking And Trending News From Around The World.
બેશરમ શાહ: ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે પડાવ્યો ફોટો
પત્રકાર દિલીપભાઈ પટેલ: જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન…
Trishul News Gujarati News બેશરમ શાહ: ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે પડાવ્યો ફોટોદેવાયત બોદરની પુણ્યતિથી- શોર્ય બલિદાનથી રા’ નવઘણના સંરક્ષક વીરની વીરગાથા વાંચો અહિયાં
દેવાયત બોદર (Devayat Bodar) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા’ નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા’…
Trishul News Gujarati News દેવાયત બોદરની પુણ્યતિથી- શોર્ય બલિદાનથી રા’ નવઘણના સંરક્ષક વીરની વીરગાથા વાંચો અહિયાંએક MBBS ડોક્ટરે રેમડેસીવીરના ગેરવહીવટ મામલે રૂપાણી અને ‘ભાઉ’ સરકારે કરેલી ભૂલોની પોલ ખોલી નાખી
આજકાલ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અને દેશમાં રેમડેસીવીર ઇન્જેક્શન ડિમાન્ડ વધી છે. ગુજરાતમાં ઝાયડસ હોસ્પિટલ, જી.સી.એસ હોસ્પિટલની વગેરેની બહાર દર્દી માટે પરિવારજનોની રેમડેસીવીર માટે લાંબી…
Trishul News Gujarati News એક MBBS ડોક્ટરે રેમડેસીવીરના ગેરવહીવટ મામલે રૂપાણી અને ‘ભાઉ’ સરકારે કરેલી ભૂલોની પોલ ખોલી નાખીCMને કોમન મેનનો(CM) ખુલ્લો પત્ર- સી આર પાટીલને મુખ્યપ્રધાન બનવાના અભરખા છે તો જનતા શુ કામ ભોગ બને?
પ્રતિ, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, થોડાક દિવસ અગાઉ કોરોનાની સ્થિતી વકરી ત્યારે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ અને આરોગ્ય સચિવ…
Trishul News Gujarati News CMને કોમન મેનનો(CM) ખુલ્લો પત્ર- સી આર પાટીલને મુખ્યપ્રધાન બનવાના અભરખા છે તો જનતા શુ કામ ભોગ બને?જુઓ કેવી રીતે રૂપાણીએ હાઇકોર્ટની ઝાટકણી પછી કર્યો સરકારનો બચાવ- એવીએવી વાતો કહી દીધી કે…
ગઈ કાલે જ કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટ ની ઝાટકણી…
Trishul News Gujarati News જુઓ કેવી રીતે રૂપાણીએ હાઇકોર્ટની ઝાટકણી પછી કર્યો સરકારનો બચાવ- એવીએવી વાતો કહી દીધી કે…આ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?
હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે ભારતીય રેલવેએ ૬ હજારથી વધુ ડબ્બા ને હોસ્પિટલ માં રૂપાંતર કરી નાખ્યા છે. જુઓ આ છે,…
Trishul News Gujarati News આ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?સુરત ભાજપના માજી મેયર અને શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીને નિશાને લેવા જતા ભેખડે ભરાયા- જાણો શું થયું
આમંત્રિત એડિટર જશવંત પટેલ ની કલમે ( સુના સો ચુના) : સુરતમાં હાલમાં કોરોના ના વધતા જતા સંક્રમણને કારણે સ્થિતિ ખૂબ જ બગડી રહી છે એક બાજુ…
Trishul News Gujarati News સુરત ભાજપના માજી મેયર અને શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીને નિશાને લેવા જતા ભેખડે ભરાયા- જાણો શું થયુંસુરત પોલીસને ઉર્વશીને કચડીને મોત આપનાર અતુલ વેકરીયા મળતો નથી કે પકડવાની દાનત નથી?
ગુજરાત પોલીસ અને એમાં પણ સુરત પોલીસ આરોપીઓને પાતાળમાંથી પણ શોધી લાવવાના રેકર્ડ ધરાવે છે પણ ઘણી વખત રાજકીય પરિબળોના જોરે પોલિસમાં કાબેલિયત હોવા છતાં…
Trishul News Gujarati News સુરત પોલીસને ઉર્વશીને કચડીને મોત આપનાર અતુલ વેકરીયા મળતો નથી કે પકડવાની દાનત નથી?300 કરોડના કૌભાંડના AAP ના આક્ષેપ સામે ભાજપ શાસકોનું મૌન શું દર્શાવે છે? સુરતના પડઘા ગાંધીનગર સુધી
ગુજરાતના તમામ મહાનગરોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ગાંધીનગર પાલિકાની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તો…
Trishul News Gujarati News 300 કરોડના કૌભાંડના AAP ના આક્ષેપ સામે ભાજપ શાસકોનું મૌન શું દર્શાવે છે? સુરતના પડઘા ગાંધીનગર સુધીગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને કડક કરી
રૂપાણી સીઆરપીસીની કલમ 144 રદ કરીને સરમુખત્યારશાહી બની ગયા. છેલ્લા 21 વર્ષથી, ગુજરાતની જનતા સીઆરપીસીની કલમ 144 રદ કરવાની માંગ કરી રહ્યા છે. કારણ કે તેનાથી…
Trishul News Gujarati News ગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને કડક કરીસરકારી અધિકારી હોય તો રવજીભાઈ ગાબાણી જેવા- જાણો કેવી રીતે માનવતા મહેકાવી
બરવાળાના તાલુકા વિકાસ અધિકારી રવજીભાઈ ગાબાણી ઓફિસનું સામાન્ય કામ પૂરું કરીને ફિલ્ડ વિઝીટ પર જવા માટે એમની ચેમ્બર બહાર નીકળ્યા તો ગામડાનો એક ગરીબ માણસ…
Trishul News Gujarati News સરકારી અધિકારી હોય તો રવજીભાઈ ગાબાણી જેવા- જાણો કેવી રીતે માનવતા મહેકાવી