પોલીસ અધિકારી તરીકે ક્યારે કાયદાનો તથા ક્યારે હ્રદયની સૂચનાનો અમલ કરવો ખુબ જ મુશ્કેલ કામ છે. વર્ષ 2014માં અમદાવાદમાં આસીસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકાયેલ મંજીતા…
Trishul News Gujarati News આ મહિલા ACPએ હિંમત કરીને અમદાવાદના પ્રખ્યાત બુટલેગરનાં તમામ ગેરકાનૂની ધંધા કરાવી દીધાCategory: Editorial
In Editorial Section of Trishul News you will get articles by known writers, journalists, Saints, Lawyers and Owner.
Trishul News Editorials Provides Opinions, Editorials, Analysis & Articles About All The Latest, Breaking And Trending News From Around The World.
ચાણક્યના મતે આ ચાર વસ્તુ કરવી જ જોઈએ, જેનાથી જીવનમાં એટલા ફાયદા થશે કે…
આચાર્ય ચાણક્યની નીતિઓ મનુષ્ય માટે ઉપયોગી છે. તેમણે પોતાની પુસ્તક ચાણક્ય નીતિમાં જીવનને સફળ બનાવવા અને જીવનના મૂલ્યોને લગતી ઘણી નીતિઓ અને પગલાં વર્ણવ્યા છે.…
Trishul News Gujarati News ચાણક્યના મતે આ ચાર વસ્તુ કરવી જ જોઈએ, જેનાથી જીવનમાં એટલા ફાયદા થશે કે…ઓછા રોકાણ અને ઓછી જગ્યામાં શરુ કરો આ બે વ્યવસાય, થશે મબલખ કમાણી
જો તમે તમારો પોતાનો વ્યવસાય કરવાની સલાહ આપી રહ્યા છો પરંતુ ઓછા પૈસાની સમસ્યાને કારણે પ્રારંભ કરી શકતા નથી, તો આજે અમે તમારા માટે 2…
Trishul News Gujarati News ઓછા રોકાણ અને ઓછી જગ્યામાં શરુ કરો આ બે વ્યવસાય, થશે મબલખ કમાણીઅરનબની તરફદારી કરતા રૂપાણી અને પાટીલને એક પત્રકારનો ખુલ્લો પત્ર- જો તેઓ વાંચશે તો પરસેવો પડી જશે
આજે સવારમાં જે રીતે અર્નબ ગૌસ્વામીને મુબઈ પોલીસે ઘરેથી ઊંચકીને પાંજરે પૂર્યો ત્યારથી દેશમાં અર્નબની તરફદારી કરવા કોઈ મીડિયા ચેનલ આગળ આવી નથી. જયારે ભાજપ…
Trishul News Gujarati News અરનબની તરફદારી કરતા રૂપાણી અને પાટીલને એક પત્રકારનો ખુલ્લો પત્ર- જો તેઓ વાંચશે તો પરસેવો પડી જશે‘વેક્સીન ફોર વોટ’ની ફોર્મ્યુલા લઇ આવી મોદી સરકાર, ભાજપ સરકાર આવશે તો જ કોરોના રસી મળશે
આઝાદ ભારતના ઇતિહાસમાં કડી નથી થયું તેવું, કારસ્તાન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. મતની લાલચમાં માનવતાને નેવે મુકીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બિહારીઓને લાલચના…
Trishul News Gujarati News ‘વેક્સીન ફોર વોટ’ની ફોર્મ્યુલા લઇ આવી મોદી સરકાર, ભાજપ સરકાર આવશે તો જ કોરોના રસી મળશેસુરત મનપાની કચેરી “જાહેર નોકર” અધિકારીઓ માટે બની બાપાનો બગીચો, નથી માસ્ક, નથી ઓફિસમાં કેમ બેસવું તેની ભાન
બપોરના સમયે સુરતની SMC હેઠળ આવતી કતારગામ ઝોન ઓફીસમાં એક જાગૃત નાગરીક પોતાના કામ અર્થે ગયા તો ત્યા સરકારી કમઁચારીઓ બિન્દાસ બેઠેલા જોવા મળ્યા ને…
Trishul News Gujarati News સુરત મનપાની કચેરી “જાહેર નોકર” અધિકારીઓ માટે બની બાપાનો બગીચો, નથી માસ્ક, નથી ઓફિસમાં કેમ બેસવું તેની ભાનદીકરીનાં જીવનનું ધ્યેય લગ્ન સુધી સીમિત ન રાખતા આ રીક્ષા ડ્રાઈવર પિતાએ દીકરીને બનાવી ન્યાયાધીશ
‘બેટી બચાવો બેટી પઢાવો’. છોકરીઓ દેશનું ગૌરવ છે, છોકરીઓ માતાપિતાનું સન્માન છે, ‘બેટી કિસી સે કમ નહીં હે’ જેવા સુત્રો આપણને ઘણી વખત આવા સાંભળવા મળતા…
Trishul News Gujarati News દીકરીનાં જીવનનું ધ્યેય લગ્ન સુધી સીમિત ન રાખતા આ રીક્ષા ડ્રાઈવર પિતાએ દીકરીને બનાવી ન્યાયાધીશકચરામાંથી વધ્યું ઘટ્યું ખાતા બાળકોને જોઈ આ વ્યક્તિએ શરુ કરી આ અનોખી પહેલ, આજે કેટલાય બાળકો…
તમામ લોકો જાણે છે કે, આપણો દેશ હજુ સંપૂર્ણપણે કુપોષણથી મુક્ત થયો નથી. આજે પણ, દેશના કેટલાંક વિસ્તારોમાં બાળકો તથા પુખ્ત વયના લોકોને દિવસમાં કુલ…
Trishul News Gujarati News કચરામાંથી વધ્યું ઘટ્યું ખાતા બાળકોને જોઈ આ વ્યક્તિએ શરુ કરી આ અનોખી પહેલ, આજે કેટલાય બાળકો…UPACમાં સતત 4 વખત નિષ્ફળ થવા છતાં આ નેત્રહીન યુવાન દિનરાત મહેનત કરી બન્યો IAS અધિકારી
UPACની પરીક્ષા એ એક મુશ્કેલ પરીક્ષા છે.જેને પસાર કરવા માટે, દિવસ-રાત એક કરીને વાંચવું પડે છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા…
Trishul News Gujarati News UPACમાં સતત 4 વખત નિષ્ફળ થવા છતાં આ નેત્રહીન યુવાન દિનરાત મહેનત કરી બન્યો IAS અધિકારીભાજપની ટીકીટ અપાવવાનું કામ ખોડલધામ અને સરદારધામના આગેવાનો કરી રહ્યા હોવાની ઓડિયો વાઈરલ
ગુજરાતના રાજકારણમાં પાતીદારોનો એક્કો ચાલે છે તે વાતથી સૌ જાણકાર જ હશે પણ હવે પાટીદાર સંસ્થાઓ પણ પોતાના માણસોને ભાજપ ની ટીકીટ ડાયરેક્ટ અપાવતા હોવાના…
Trishul News Gujarati News ભાજપની ટીકીટ અપાવવાનું કામ ખોડલધામ અને સરદારધામના આગેવાનો કરી રહ્યા હોવાની ઓડિયો વાઈરલપ્રધાનમંત્રી મોદીના કારણે આજે ખાણી-પીણીની આ વાનગીઓ સમગ્ર વિશ્વમાં બની ખુબ પ્રખ્યાત
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ આજે સમગ્ર દેશમાં આજના દિવસે PM નરેન્દ્ર મોદીનો જન્મદિન ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.…
Trishul News Gujarati News પ્રધાનમંત્રી મોદીના કારણે આજે ખાણી-પીણીની આ વાનગીઓ સમગ્ર વિશ્વમાં બની ખુબ પ્રખ્યાતપ્રધાનમંત્રી મોદી ફકીર નહી પણ છે કરોડોના માલિક- સંપતિનો આંકડો જાણીને વિશ્વાસ નહી આવે
દેશના વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, આજે તેમનો 70 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ. આ પ્રસંગે, અમે તમને વડા પ્રધાન…
Trishul News Gujarati News પ્રધાનમંત્રી મોદી ફકીર નહી પણ છે કરોડોના માલિક- સંપતિનો આંકડો જાણીને વિશ્વાસ નહી આવે