હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે શાળા-કોલેજ તેમજ તમામ ધંધા-રોજગાર પણ બંધ પડી ચુક્યા છે. હાલમાં શિક્ષણ માત્ર ઓનલાઈનનાં માધ્યમ…
Trishul News Gujarati News શું ખરેખર મોદી સરકાર દરેક વિદ્યાર્થીઓને સ્માર્ટફોન ફ્રીમાં આપી રહી છે? -જાણો હકીકતCategory: Factcheck
Trishul News brings you the latest updates on Fake news, Fact Check from India and around the World.
ભાજપ આઈટી સેલ બાંગ્લાદેશના વિડીયોને બંગાળનો બતાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરતું ઝડપાયું
એક રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં સામેલ થયા છે. વીડિયોની પૃષ્ઠભૂમિમાં “ઇસ્લામ જિંદાબાદ” ના નારા…
Trishul News Gujarati News ભાજપ આઈટી સેલ બાંગ્લાદેશના વિડીયોને બંગાળનો બતાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરતું ઝડપાયુંવડોદરાના મહારાણી અબજો રૂપિયાની સંપત્તિ છોડીને બન્યા સાધ્વી? જાણો શું છે હકીકત
ઘણી એવી વાતો તો તમે સાંભળી જ હશે કે અમુક વ્યક્તિઓ પોતાની તમામ ધન-સંપતિ મુકીને સંન્યાસ લઈ લેતાં હોય છે. તેમજ ઈશ્વરનાં ચરણોમાં જ પોતાનું…
Trishul News Gujarati News વડોદરાના મહારાણી અબજો રૂપિયાની સંપત્તિ છોડીને બન્યા સાધ્વી? જાણો શું છે હકીકતશું ખરેખર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું મોત થઈ ગયું? જાણો શું કહ્યું પરિવાર અને હોસ્પિટલે….
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) ની હાલત ગંભીર છે. તે હાલમાં વેન્ટિલેટર પર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર તેના મૃત્યુની અફવાઓ…
Trishul News Gujarati News શું ખરેખર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું મોત થઈ ગયું? જાણો શું કહ્યું પરિવાર અને હોસ્પિટલે….પત્રકારે સરકારી હોસ્પીટલની પોલ ખોલી, તો સરકારે પોલીસને હાથો બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી- તો પત્રકારે કર્યુ કાઈક આવું…
ઉત્તર પ્રદેશના દેવરિયામાં, સ્થાનિક પત્રકાર અમિતાભ રાવત પર બાળકીને ઉસ્કેરીને હોસ્પીટલમાં વિડીયો બનાવવાના આરોપમાં તેમની ઉપર FIR કરવામાં આવી છે. જે બાદ સ્થાનિક પત્રકારોએ દેવરિયા…
Trishul News Gujarati News પત્રકારે સરકારી હોસ્પીટલની પોલ ખોલી, તો સરકારે પોલીસને હાથો બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી- તો પત્રકારે કર્યુ કાઈક આવું…દેશ વિદેશમાં રામ કથા કરનાર મોરારી બાપુને અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહિ- જાણો હકીકત
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણના શિલાન્યાસ આગામી 5 ઓગસ્ટે યોજાઈ રહ્યો છે. ત્યારે આ અવસર પર સૌરાષ્ટ્રના સાધુ-સંતોને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.…
Trishul News Gujarati News દેશ વિદેશમાં રામ કથા કરનાર મોરારી બાપુને અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહિ- જાણો હકીકતભાજપ સાંસદે ફેલાવી રામમંદિરના પાયામાં ચાંદીની ઈંટ કે ટાઇમ કેપ્સ્યૂલ મુકવાની વાતની અફવા
અયોધ્યામાં રામમંદિર નિર્માણનાં ભૂમિપૂજન પહેલાં અફવાનું બજાર ગરમ છે. અમુક લોકોનું કહેવું છે કે રામમંદિરના પાયામાં ચાંદીની ઇંટ મુકવામાં આવશે તો કેટલાક કહે છે કે…
Trishul News Gujarati News ભાજપ સાંસદે ફેલાવી રામમંદિરના પાયામાં ચાંદીની ઈંટ કે ટાઇમ કેપ્સ્યૂલ મુકવાની વાતની અફવાસુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીને કેમ હાથકડી સાથે આપવામાં આવી રહી છે સારવાર?
કોરોના દર્દીઓને હોસ્પિટલમાં વિશ્વાસ સાથે મુકવામાં આવે છે પરંતુ ત્યાં એવું તો શું કરવામાં આવે છે. તે જાણો, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને હાથકડી સાથે સારવાર આપવામાં…
Trishul News Gujarati News સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીને કેમ હાથકડી સાથે આપવામાં આવી રહી છે સારવાર?N-95 માસ્ક પહેરવાથી લોકો થઇ રહ્યા છે બેભાન- જાણો દાવાની સત્યતા
સત્યના સેન્સેક્સમાં, અમે તમને પ્રથમ માસ્ક લગાવીને ફેફસાના વિસ્ફોટના દાવાની વાસ્તવિકતા જણાવી હતી. હવે આવો બીજો એક દાવો સોશિયલ મીડિયા પરની હેડલાઇન્સમાં છે. એવો દાવો…
Trishul News Gujarati News N-95 માસ્ક પહેરવાથી લોકો થઇ રહ્યા છે બેભાન- જાણો દાવાની સત્યતાસુરતમાં 48 કલાકમાં લોકડાઉન થશે? નીતિ આયોગ- AIIMSની ટીમે કરી ભલામણ? જાણો આ પાછળની હકીકત
સુરતમાં આગામી 48 કલાકમાં લોકડાઉન લદાશે એવા સમાચાર સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઈન્ફ્રર્મેશ બ્યુરો (પીઆઈબી)એ કરી છે.…
Trishul News Gujarati News સુરતમાં 48 કલાકમાં લોકડાઉન થશે? નીતિ આયોગ- AIIMSની ટીમે કરી ભલામણ? જાણો આ પાછળની હકીકતમાફિયા વિકાસ દુબે શું ખરેખર ભાજપના નેતાઓ સાથે ખાસ સબંધ ધરાવે છે? જાણો આ ફોટોની ચોંકાવનારી હકીકત
જેપી નડ્ડા, અમિત શાહ, યોગી આદિત્યનાથ, ઉમા ભારતી સહિત ભાજપના ઘણા નેતાઓ સાથેના એક વ્યક્તિનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને…
Trishul News Gujarati News માફિયા વિકાસ દુબે શું ખરેખર ભાજપના નેતાઓ સાથે ખાસ સબંધ ધરાવે છે? જાણો આ ફોટોની ચોંકાવનારી હકીકત8 પોલીસને મારનાર માફિયા વિકાસ દુબેના છેડા સમાજવાદી પાર્ટી સાથે કે ભાજપા સાથે? જાણો શું છે હકીકત
હાલમાં દેશભરમાં ઉત્તર પ્રદેશમાં માફિયા વિકાસ દુબે દ્વારા કરાયેલી આઠ પોલીસ કર્મીઓની હત્યા નો મામલો ચર્ચાઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો સાથે સબંધ ધરાવતા વિકાસ…
Trishul News Gujarati News 8 પોલીસને મારનાર માફિયા વિકાસ દુબેના છેડા સમાજવાદી પાર્ટી સાથે કે ભાજપા સાથે? જાણો શું છે હકીકત