બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરતની કોર્ટે ધરપકડ વૉરંટ ઇશ્યૂ કર્યું હતું. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા પ્રફુલ્લ સાડી પ્રકરણમાં અનેક ટકોર…
Trishul News Gujarati News 2 કરોડની ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટી ની માતા સુનંદા સુરત કોર્ટ માં હાજરCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
નવરાત્રી ના દિવસો માં એક વીર પુરુષ ની યાદ આવે “જોગીદાસ ખુમાણ”
એક દિવસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછયુ બેટા કોઈ છે આજુંબાજું માં છોકરી : ના મારા મામા…
Trishul News Gujarati News નવરાત્રી ના દિવસો માં એક વીર પુરુષ ની યાદ આવે “જોગીદાસ ખુમાણ”નવરાત્રીમાં મહિલાઓની છેડતી કરનાર રોમિયો સુધરી જજો ,નવરાત્રી જેલરાત્રી બની જશે
નવરાત્રીમાં લોકોમાં અને ખાસ છોકરીઓમાં ગરબા રમવા માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી દરમ્યાન અસામાજિક તત્વો અને રોડ-રોમિયો ગેન્ગ એક્ટિવ થતી હોય છે. મોડી રાતે ગરબા…
Trishul News Gujarati News નવરાત્રીમાં મહિલાઓની છેડતી કરનાર રોમિયો સુધરી જજો ,નવરાત્રી જેલરાત્રી બની જશેધોધમાર વરસાદ: નોરતાના દિવસોમાં આ શહેરોના ખેલૈયાઓને છત્રી લઈને ગરબા લેવા પડશે
સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે નવલા નોરતાં પર પ્રથમ ત્રણ દિવસ વરસાદની ભારે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદ અને વડોદરાના ગરબા આયોજકોએ એક મહત્વનો…
Trishul News Gujarati News ધોધમાર વરસાદ: નોરતાના દિવસોમાં આ શહેરોના ખેલૈયાઓને છત્રી લઈને ગરબા લેવા પડશેશ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ થતાની સાથે જ ભાજપ આપશે આ ઉમેદવારોના નામ, જાણો અહીં
તરીખ 28.9.19 અને શનિવારના રોજ શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહૂતિ થતાની સાથે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પેટાચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની છે. પેટા ચૂંટણીની…
Trishul News Gujarati News શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ થતાની સાથે જ ભાજપ આપશે આ ઉમેદવારોના નામ, જાણો અહીંજેનો કોઈ ભાવ પણ નહોતું પૂછતું ત્યાં આજે લાગે છે લાઈનો..,જુઓ વીડિઓ.
કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અને દંડ ની જોગવાઈ અમલમાં લવાતા જ વાહન ચાલકોમાં ચિંતા વધી છે તમામ વાહન ચાલકો પોતાના વાહનોના તમામ દસ્તાવેજો…
Trishul News Gujarati News જેનો કોઈ ભાવ પણ નહોતું પૂછતું ત્યાં આજે લાગે છે લાઈનો..,જુઓ વીડિઓ.જનતા માટે : નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ તરત મદદ માટે પહોંચશે
માં આધ્યશક્તિની ભક્તિ માટે આગામી રવિવારથી શરૃ થઈ રહેલા નવરાત્રીના તહેવાર દરમિયાન સુરતમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજકોને ઇન્ચાર્જ પોલીસ કમિશનરે તમામ પ્રકારની તકેદારી રાખવા સૂચના…
Trishul News Gujarati News જનતા માટે : નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ તરત મદદ માટે પહોંચશેસુરતમાં નામાંકિત ઈન્ટરનેશનલ સ્કુલોમા પણ ફાયર સેફ્ટીની સુવિધા નથીઃ પાંચ સ્કૂલ સીલ
છેલ્લા ચાર મહિનાથી સુરત મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી માટે તાકીદ કરવામા આવી છતાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી સ્કુલોમા ફાયર સેફ્ટીના મુદ્દે…
Trishul News Gujarati News સુરતમાં નામાંકિત ઈન્ટરનેશનલ સ્કુલોમા પણ ફાયર સેફ્ટીની સુવિધા નથીઃ પાંચ સ્કૂલ સીલસ્પીડ લીમીટના કાયદાનું સુરસુરિયું : કાર એ એક્ટિવાને ટકકર મારતા સુરતના યોગ ચેમ્પિયન યુવકનું મોત, યુવતી ગંભીર
એક તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ લિમિટના કાયદાના પાલનના દાવા કરી રહી છે તો બીજીતરફ એસજી હાઇવે પર બેરોકટોર પૂર ઝડપે દોડતા ફોર વ્હીલરથી અકસ્માતના બનાવો…
Trishul News Gujarati News સ્પીડ લીમીટના કાયદાનું સુરસુરિયું : કાર એ એક્ટિવાને ટકકર મારતા સુરતના યોગ ચેમ્પિયન યુવકનું મોત, યુવતી ગંભીરગુજરાતનું લટકતું ભવિષ્ય, જોખમી મુસાફરી કરીને વિદ્યાર્થીઓ ભણવા- કોણ જવાબદાર?
એકતરફ ગુજરાત સરકારે એસટી બસ માટે સલામત સવારી એસટીની સવારીનું સ્લોગન આપ્યુ છે..તો બીજી તરફ એસટીની સવારી કેટલી સલામત છે મુસાફરો માટે તેની સામે સવાલ…
Trishul News Gujarati News ગુજરાતનું લટકતું ભવિષ્ય, જોખમી મુસાફરી કરીને વિદ્યાર્થીઓ ભણવા- કોણ જવાબદાર?કચરો નાંખવા જતી 11 વર્ષની બાળાની છેડતી કરતા નબીરો રંગેહાથ ઝડપાયો
ભટાર વિસ્તારમાં ખાડી કિનારે કચરો નાંખવા જનાર શ્રમજીવી પરિવારની 11 વર્ષની માસુમ બાળા સાથે અશ્લીલ વાત કરવા ઉપરાંત દુષ્કર્મ કરવાના બદઇરાદે અડપલા કરના ને લોકોએ…
Trishul News Gujarati News કચરો નાંખવા જતી 11 વર્ષની બાળાની છેડતી કરતા નબીરો રંગેહાથ ઝડપાયોસુરતની સિવિલ હોસ્પિટલમાં બોમ્બ! શંકાસ્પદ અવાજ સંભળાતા લોકોમાં ભય નો માહોલ
સુરત ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ હોવાની ખબર ફેલાતા તંત્ર દોડતું થયું હતું. કાર પાર્કિંગમાં ઉભેલી એક કારમાં ઘડિયાળનો અવાજ આવતા લોકોને ગભરાટ થઈ હતી.…
Trishul News Gujarati News સુરતની સિવિલ હોસ્પિટલમાં બોમ્બ! શંકાસ્પદ અવાજ સંભળાતા લોકોમાં ભય નો માહોલ