રાજકોટ શહેરના ચંદ્રેશનગર ચોકમાં આવેલા એક ક્લિનિકમાં ઘૂસીને હરદેવસિંહ પરમાર અને તેની બહેન મનુભા પ્રવિણસિંહ ઉપર હુમલો કરી તોડફોડ કરનાર કોંગ્રેસી નેતા રમેશભાઈ તલાટી ના…
Trishul News Gujarati News રાજકોટ કોંગી નેતાના દીકરાની લુખ્ખાગીરી: દવાખાનામાં ઘુસીને કર્યો હુમલોCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન- થશે જેલમુક્તિ
લાંબા સમયથી રાજદ્રોહ કેસમાં જામીન નામંજૂર થવાથી જેલમાં બંધ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ના જામીન મંજૂર થઈ ગયા છે. આગામી દિવસોમાં અલ્પેશ કથીરિયા જેલ મુક્ત…
Trishul News Gujarati News અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન- થશે જેલમુક્તિબીટકનેકટ કેસમાં વોન્ટેડ ધવલ માવાણીની દિલ્હી એરપોર્ટથી ધરપકડ
ક્રિપ્ટોકરન્સી બીટકનેકટ કેસમાં વોન્ટેડ ધવલ માવાણીની સુરત સીઆઇડી ક્રાઇમે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે. ગત વર્ષે સુરત સીઆઇડી ક્રાઇમમાં નોંધાયેલા ગુનામાં ધવલ વિજય માવાણી…
Trishul News Gujarati News બીટકનેકટ કેસમાં વોન્ટેડ ધવલ માવાણીની દિલ્હી એરપોર્ટથી ધરપકડહીરા ઉદ્યોગમાં મંદીથી બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કરો..
યુનિયનના નોંધણી કાર્યક્રમમાં બેરોજગાર રત્નકલાકારોનો આંકડો ૧૩ હજારથી વધુઃ આર્થિક ભીંસથી ચાર રત્નકલાકારે આપઘાત કર્યો છે. બેરોજગારી અને આપઘાતના બનાવો રોકવા વર્ષ-૨૦૦૮ જેવી રત્નદિપ યોજના…
Trishul News Gujarati News હીરા ઉદ્યોગમાં મંદીથી બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કરો..મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની આશંકા..
અરવલ્લીના મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં રાત્રે 10 વાગે લાગેલી આગ પર 7 ફાયર ફાઇટરની 8 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આગ શોટ…
Trishul News Gujarati News મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની આશંકા..અમદાવાદમાં એક જ મહિનામાં 63 લોકોએ કર્યો આપઘાત, જાણો આ ચોકાવનારું કારણ.
તમે જાણીને ચોકી જશો કે એક જ શહેરમાં એક મહિનામાં 63 લોકોએ આપખાત કર્યો છે જાણો એવું તો શું કારણ હશે કે લોકોને આપખાત કરવો…
Trishul News Gujarati News અમદાવાદમાં એક જ મહિનામાં 63 લોકોએ કર્યો આપઘાત, જાણો આ ચોકાવનારું કારણ.તમે કરેલી આર્થિક મદદ સીધી દર્દી ના બેન્ક એકાઉન્ટ માં જમા થશે,વિગત પોસ્ટ માં છે.
અશોકભાઈ અરજણભાઈ કાકડિયા અને તેમના પત્ની બંને જણા અપંગ છે, તેમને સંતાનમાં ફક્ત એક દીકરી નંદીની – 14 વર્ષની છે જે ધોરણ 9માં અભ્યાસ કરે…
Trishul News Gujarati News તમે કરેલી આર્થિક મદદ સીધી દર્દી ના બેન્ક એકાઉન્ટ માં જમા થશે,વિગત પોસ્ટ માં છે.શિક્ષક-શિક્ષિકા ચાલુ શાળાએ રંગરેલીયા કરતા હોવાના સામચાર મળતા ગામલોકોએ મારી દીધા તાળા… જાણો પછી શું થયું ?
કાંકરેજ તાલુકાની શાળામાં પ્રેમપ્રકરણની ગંભીર આશંકાને પગલે આખુ ગામ ભેગુ થયુ હતુ. શિક્ષકોના આંતરિક સંબંધો અને વિખવાદોને પગલે ગ્રામજનોએ લાલધુમ બની સભા કરી હતી. જેમાં…
Trishul News Gujarati News શિક્ષક-શિક્ષિકા ચાલુ શાળાએ રંગરેલીયા કરતા હોવાના સામચાર મળતા ગામલોકોએ મારી દીધા તાળા… જાણો પછી શું થયું ?વરસતા વરસાદ વચ્ચે પણ વિઠ્ઠલભાઈની અંતિમ યાત્રામાં ઉમટ્યા હજારો લોકો- સર્જાયા લાગણીસભર દ્રશ્યો
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. દડિયાના પાર્થિવદેહને દર્શન માટે આજે જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાયલ…
Trishul News Gujarati News વરસતા વરસાદ વચ્ચે પણ વિઠ્ઠલભાઈની અંતિમ યાત્રામાં ઉમટ્યા હજારો લોકો- સર્જાયા લાગણીસભર દ્રશ્યોપર્યાવરણ બચાવવા યોજના : ઘર દીઠ 3 વૃક્ષ વાવો અને એક વર્ષના વેરામાંથી માફી મેળવો.
ભરૂચ તાલુકાના બોરી ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે અનોખી પહેલ કરી છે. ગામના લોકો ઘર દીઠ 3 વૃક્ષોનું રોપણ અને માવજત કરશે તો પંચાયત તેમના…
Trishul News Gujarati News પર્યાવરણ બચાવવા યોજના : ઘર દીઠ 3 વૃક્ષ વાવો અને એક વર્ષના વેરામાંથી માફી મેળવો.માત્ર રૂ.350ના વિવાદમાં પાલનપુર પાટીયાના ફ્રુટના વેપારીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા.
પાલનપુર પાટિયા વિસ્તારમાં રીક્ષાની બચતના પૈસાની લેતીદેતીના મુદ્દે થયેલા ઝઘડામાં મધ્યસ્થી કરવા જતા થયેલી મારા મારીમાં રીક્ષા ચાલકે ચપ્પુ વડે કરેલા આવેલા હુમલામાં ફ્રુટ વેપારીને…
Trishul News Gujarati News માત્ર રૂ.350ના વિવાદમાં પાલનપુર પાટીયાના ફ્રુટના વેપારીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા.ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં દર વર્ષે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે. જાણો વિગતે
ગુજરાતમાં વાહનો ચાલકો દર વર્ષે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી રહ્યા છે. લોકો મહેનત કરીને એક-એક રૂપિયો કમાય છે અને…
Trishul News Gujarati News ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં દર વર્ષે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે. જાણો વિગતે