ગુજરાતમાં અને દેશભરમાં જનતા જનાર્દને ભાજપ અને નરેન્દ્ર મોદીને વિજયનો મેન્ડેટ આપ્યો છે એ વચ્ચે રાજકોટ ભાજપે લોકસભા બેઠક જીત્યાં પછી પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ…
Trishul News Gujarati News ભાજપની જીતથી ઘેલા બનેલા સમર્થકે મફતમાં CNG ગેસ પૂરી આપવાનું શરુ કર્યું- જાણો કયાની છે ઘટનાCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના વિસ્તારમાંથી કોંગ્રેસને લીડ ન અપાવી શક્યા- આ બેઠક પર સટોડીયોનો પણ દાવ થઈ ગયો
આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર નવા નિશાળિયા એવા મિતેશ પટેલને મતગણતરીના સાત રાઉન્ડના અંતે એક લાખની જંગી લીડ મળતા કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહની સતત પીછેહઠ…
Trishul News Gujarati News પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના વિસ્તારમાંથી કોંગ્રેસને લીડ ન અપાવી શક્યા- આ બેઠક પર સટોડીયોનો પણ દાવ થઈ ગયોમોદીના માતા હીરાબા એ મતદારોનો આ અનોખી રીતે માન્યો આભાર, જાણો વધુ
આગામી પાંચ વર્ષ માટે ભારત પર હકૂમત ચલાવવાનો પરવાનો મેળવવાના જનાદેશ તરફ અગ્રેસર ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકરોની ખુશીનો પાર નથી. આખરી પરિણામ આવે…
Trishul News Gujarati News મોદીના માતા હીરાબા એ મતદારોનો આ અનોખી રીતે માન્યો આભાર, જાણો વધુકોંગ્રેસ હાર તરફ જઈ રહેલી જોઇને સહન ન થતા હાર્દિકે દેશ માટે કરી દીધી એવી વાત, જે જાણીને તમે થશો દુખી
2019 ની લોકસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે, ત્યારે બપોર સુધી ના ટ્રેન્ડ માં દેશમાં ફરી એક વાર સંપૂર્ણ બહુમતી સાથે મોદી સરકાર બની…
Trishul News Gujarati News કોંગ્રેસ હાર તરફ જઈ રહેલી જોઇને સહન ન થતા હાર્દિકે દેશ માટે કરી દીધી એવી વાત, જે જાણીને તમે થશો દુખીસુરત: પત્નીની ચેઈન આંચકીને સ્નેચર ભાગતા-ભાગતા પડ્યો અને પતિએ…
પુણા વિસ્તારમાં સીતાનગર ઓવર બ્રિજ પર મોપેડ પર પતિ સાથે દવાખાને જતી પ્રેગ્નન્ટ પરિણીતાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને બાઇકસવાર ફરાર થઈ ગયા હતા. સ્નેચરોની બાઇક…
Trishul News Gujarati News સુરત: પત્નીની ચેઈન આંચકીને સ્નેચર ભાગતા-ભાગતા પડ્યો અને પતિએ…કાળજાળ ગરમી થી ગાડીને બચવવા ગુજરાતના આ વ્યક્તિએ કર્યું આ કામ. જાણો વધુ
ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. બુધવારે ગરમીનો પારો 45 ડિગ્રી આસપાસ રહેવાના સંકેત છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે ત્યારે…
Trishul News Gujarati News કાળજાળ ગરમી થી ગાડીને બચવવા ગુજરાતના આ વ્યક્તિએ કર્યું આ કામ. જાણો વધુગુજરાતની આ યુવતીએ 23 હજાર વિદ્યાર્થીની ઓની ફી ભરી, જાણો વધુ
છેલ્લા આઠ વર્ષથી “બેટી બચાવ બેટી પઢાવ” અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓની શૈક્ષણિક ફી ભરતી શહેરની નિશીતા રાજપુત આ વર્ષે 10 હજાર યુવતીઓની…
Trishul News Gujarati News ગુજરાતની આ યુવતીએ 23 હજાર વિદ્યાર્થીની ઓની ફી ભરી, જાણો વધુકચ્છના બંદર પાસેથી 1000 કરોડના ડ્રગ્સ પકડાયા, બોટ સાથે 6 પાકિસ્તાની ની ધરપકડ. જાણો વધુ.
કચ્છના જખૌ બંદરેથી કોસ્ટગાર્ડે આશરે રૂપિયા 1000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ 194 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. કોસ્ટ ગાર્ડને કહેવા…
Trishul News Gujarati News કચ્છના બંદર પાસેથી 1000 કરોડના ડ્રગ્સ પકડાયા, બોટ સાથે 6 પાકિસ્તાની ની ધરપકડ. જાણો વધુ.2019-20 માં ગુજરાત સરકાર આપશે 35 હજાર લોકોને સરકારી નોકરી,જાણો ક્યા ક્યા વિભાગમાં આપશે નોકરી ?
ગુજરાતમાં 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરાતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આચારસંહિતા ઊઠતાં જ પ્રક્રિયા શરૂ કરવા માટે ભરતી એજન્સીઓને…
Trishul News Gujarati News 2019-20 માં ગુજરાત સરકાર આપશે 35 હજાર લોકોને સરકારી નોકરી,જાણો ક્યા ક્યા વિભાગમાં આપશે નોકરી ?SSC નું પરિણામ આવ્યું 66.97 ટકા, છોકરાઓ કરતા છોકરીનું રિઝલ્ટ 10 ટકા વધુ, જાણો કોણ છે ટોપર ?
છોકરીઓનું પરિણામ 72.64 ટકા અને છોકરાઓનું પરિણામ 62.83 ટકા સૌથી વધુ સુરત જિલ્લાનું 79.63 ટકા પરિણામ સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું, 46.83 ટકા www.gseb.org પર…
Trishul News Gujarati News SSC નું પરિણામ આવ્યું 66.97 ટકા, છોકરાઓ કરતા છોકરીનું રિઝલ્ટ 10 ટકા વધુ, જાણો કોણ છે ટોપર ?ગુજરાતના આ પરિવારના સભ્યો SSC માં આવે છે વારસાગત રીતે ટોપ ૧૦ માં, જાણો વધુ.
આજે ધોરણ-10નુ પરિણામ જાહેર થયું છે. જેમાં વાસણાની શ્રી ગણેશ વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા સારસ્વત ઉપાધ્યાયે ધોરણ-10માં 99.99PR મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તેમના…
Trishul News Gujarati News ગુજરાતના આ પરિવારના સભ્યો SSC માં આવે છે વારસાગત રીતે ટોપ ૧૦ માં, જાણો વધુ.અમદાવાદના યુવકે એક્સ ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયામાં કરી ફરતી. જાણો પછી શું હાલ થયા ??
શનિવારે શહેરના સાઈબર સેલે વાડજમાં રહેતા ભાવિન ચક્રવર્તીને પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીરો તેના માતા-પિતા અને સંબંધીઓને સેન્ડ કરવાના ગુનામાં ધરપકડ કરી છે. શનિવારે શહેરના…
Trishul News Gujarati News અમદાવાદના યુવકે એક્સ ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયામાં કરી ફરતી. જાણો પછી શું હાલ થયા ??