અંકલેશ્વર પથંકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે આમલાખાડી ઓવરફ્લો થતાં માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. પીરામણ સહિત અંકલેશ્વર શહેર પશ્ચિમ…
Trishul News Gujarati News આ જીલ્લામાં થયો ધોમ વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ, જાણો વધુCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
સુરતમાં પુણાગામ વિસ્તારમાં રસ્તે જતી યુવતીની વીજ થાંભલાને અડગતા મોત : તંત્ર ઘોર નિંદ્રામાં
ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થયું છે ત્યારે વીજકરંટ લાગવાના કિસ્સાઓ પણ સામે આવતી હોય છે. સુરતમાં આજે શુક્રવારે વીજપોલને અડતા વીજ કરંટ લાગવાથી યુવતી મોતને…
Trishul News Gujarati News સુરતમાં પુણાગામ વિસ્તારમાં રસ્તે જતી યુવતીની વીજ થાંભલાને અડગતા મોત : તંત્ર ઘોર નિંદ્રામાંPM મોદીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવેલ જુગલ ઠાકોરે વડનગરના જ ખેડૂતની જમીન પચાવી પાડી? જાણો હકીકત
ભાજપ સરકાર ભલે ગમે એટલી સંસ્કારિતાની વાતો કરે છતાં પણ એક વાત સનાતન સત્ય છે કે તેના ધારાસભ્યો કે સાંસદો કોઇ દૂધે ધોયેલા નથી. તાજેતરમાં…
Trishul News Gujarati News PM મોદીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવેલ જુગલ ઠાકોરે વડનગરના જ ખેડૂતની જમીન પચાવી પાડી? જાણો હકીકતગુજરાતના આ ગામડામાં પડી વીજળી, થયા આટલા વ્યક્તિઓના મોત અને ઘાયલ
રાજ્યમાં વરસાદી માહોલમાં ખુબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે ભાવનગરના કરદેજ અને માઢીયા ગામમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગરના ઘોઘાના વાલુકટ ગામમાં વીજળી…
Trishul News Gujarati News ગુજરાતના આ ગામડામાં પડી વીજળી, થયા આટલા વ્યક્તિઓના મોત અને ઘાયલઆ કોલેજમાં ફી અંગે માનસિક ત્રાસ આપવાથી યુવતીએ કર્યો આપઘાત, જાણો વધુ
ભણવામાં સારા માર્ક્સ ન આવવાથી ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરે છે પરંતુ મહેસાણામાં દિલ દુખાવનારી ઘટના બની. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની નર્સિંગ કોલેજના બીજા…
Trishul News Gujarati News આ કોલેજમાં ફી અંગે માનસિક ત્રાસ આપવાથી યુવતીએ કર્યો આપઘાત, જાણો વધુજાણો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામાં વિશે શું કહ્યું ?
ગુજરાતના રાજકારણમાં એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે, જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવું કહ્યું છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. ઉલ્લેખનીય છે…
Trishul News Gujarati News જાણો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામાં વિશે શું કહ્યું ?બાળકોમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય એ માટે શાળામાં થઇ લોકસભા જેવી સંસદ ચૂંટણી: વાંચો પૂરી ખબર
આજકાલ ચુંટણીની મોસમ હજુ પૂર્ણ થઇ છે ત્યારે ગુજરાતની એક પ્રાથમિક શાળામાં આજે બુધવારના રોજ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખેરોલી ગામમાં આવેલી પે સેન્ટર શાળા…
Trishul News Gujarati News બાળકોમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય એ માટે શાળામાં થઇ લોકસભા જેવી સંસદ ચૂંટણી: વાંચો પૂરી ખબરગુરુકુળના સ્વામીના આદેશથી ૧૫ વર્ષીય ઠાકોર યુવાનને લોખંડની પાઈપથી બેરહેમીથી માર માર્યો- જુઓ વિડીયો
સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી ખાતે વર્ણીન્દ્રધામ મંદિર આવેલ છે, જ્યાં સમગ્ર રાજ્ય સહિત બહારથી પણ લોકો દર્શનાર્થે તેમજ હરવા-ફરવા માટે આવતાં હોય છે ત્યારે વિરમગામ તાલુકાના…
Trishul News Gujarati News ગુરુકુળના સ્વામીના આદેશથી ૧૫ વર્ષીય ઠાકોર યુવાનને લોખંડની પાઈપથી બેરહેમીથી માર માર્યો- જુઓ વિડીયો“સેવાનો કોઈ ધર્મ નથી હોતો” આ સૂત્રને ધ્યાનમાં લઇ, આ યુવાનો કરે છે અનોખી સેવા
કહેવાય છે કે સેવાનો કોઈ ધર્મ નથી હોતો. સેવાનું નામ પડે એટલે દરેક લોકો ભેદભાવ કર્યા વગર લોકોની સેવા કરવા માટે પોતે સહમત થાય છે.…
Trishul News Gujarati News “સેવાનો કોઈ ધર્મ નથી હોતો” આ સૂત્રને ધ્યાનમાં લઇ, આ યુવાનો કરે છે અનોખી સેવાસુરતની આયુષી બની ઇન્ડીયન નેવી માં સબ લેફ્ટન્ટ- દેશભરમાંથી માત્ર પાંચનું થયું સિલેકશન
દેશની પ્રતિષ્ઠિત ભારતીય નૌસેનામાં હવે ગુજરાતી નારી શક્તિનો પ્રવેશ થઇ ચુક્યો છે. સુરતી યુવતી આયુષી દેવાંગ દેસાઈની નૌસેનામાં સબ લેફ્ટેનંટ રૂપે પસંદગી થઇ છે.તે માટે…
Trishul News Gujarati News સુરતની આયુષી બની ઇન્ડીયન નેવી માં સબ લેફ્ટન્ટ- દેશભરમાંથી માત્ર પાંચનું થયું સિલેકશનઆ બંને મિત્રો સાથે ઉજવી રહ્યા હતા જન્મદિવસ, અને આ દિવસ બન્યો તેના માટે…
ગુજરાતમાં કડોદરાની હળદરૂ ગામની નજીક ઝડપથી આવતી કારના ટક્કરથી ત્રણ બાઇક સવારને મોત થઈ ચુકી છે. આ ત્રણ યુવકો માંથી એક યુવાનનો જન્મદિવસ હતો. અને…
Trishul News Gujarati News આ બંને મિત્રો સાથે ઉજવી રહ્યા હતા જન્મદિવસ, અને આ દિવસ બન્યો તેના માટે…જુઓ તો ખરા સુરતના આ પ્રાણીસંગ્રહાલયની આવી ખરાબ હાલત…
80 એકરમાં ફેલાયેલું પાલિકાનું સરથાણા નેચરપાર્ક હવે ઘણા ભાગમાં નેચરપાર્કને બદલે કચરાપાર્ક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. નેચરપાર્કની એન્ટ્રીથી થોડા આગળ જઈએ તો…
Trishul News Gujarati News જુઓ તો ખરા સુરતના આ પ્રાણીસંગ્રહાલયની આવી ખરાબ હાલત…