હવે ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે ફિંગર પ્રિન્ટ આપવા પડશે. જો તમે ફિંગર પ્રિન્ટ આપી નહીં હોય તો તમને બેઠક પણ નહીં મળે. ભારતીય રેલવેએ…
Trishul News Gujarati રેલવેના જનરલ કોચમાં બેસવા માટે આવી નવી સીસ્ટમ ,જાણો અહિયા ..Category: National
ઉન્નાવ ગેંગરેપ પીડિતાના અકસ્માત કેસમાં ભાજપના ધારાસભ્ય સામે હત્યાનો ગુનો દાખલ.
ઉન્નાવ ગેંગરેપ પીડિતાની કારને અકસ્માત નડયો હતો અને તેમાં પીડિતાના પરિવારના બે સભ્યોના મોત થયા હતા. પીડિતા અને તેના વકીલની હાલત ખૂબ જ નાજુક હતી.…
Trishul News Gujarati ઉન્નાવ ગેંગરેપ પીડિતાના અકસ્માત કેસમાં ભાજપના ધારાસભ્ય સામે હત્યાનો ગુનો દાખલ.દુનિયાના ખતરનાક શોમાં દેખાશે મોદી, જંગલમાં કારનામા કરતો PMનો વીડિયો વાયરલ..
ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શો મેન વર્સીસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજર આવશે. ઇન્ટરનેશનલ ટાઇગર્ડ ડેના અવસર પર શોના સ્ટાર બેયર…
Trishul News Gujarati દુનિયાના ખતરનાક શોમાં દેખાશે મોદી, જંગલમાં કારનામા કરતો PMનો વીડિયો વાયરલ..નશા માં આવેલ યુવકે સાપના દાંતથી કર્યા 3 ટુકડા, હોસ્પિટલમાં હાલત ગંભીર…..
આજકાલ લોકો દારૂના નશામાં પોતે શું કરી બેસે છે તેનો ખ્યાલ રહેતો નથી.દારૂના નશામાં આવેલ વ્યક્તિ મોટાભાગે પોતાનું જ નુકસાન કરી બેસે છે. પરંતુ તે…
Trishul News Gujarati નશા માં આવેલ યુવકે સાપના દાંતથી કર્યા 3 ટુકડા, હોસ્પિટલમાં હાલત ગંભીર…..ભારતને મળ્યો નવો ‘બુમરાહ’, એક આંખ નથી છતાં મલિંગાને પણ હંફાવે તેવી કરે છે બોલિંગ
હાલ તમિલનાડુ પ્રીમિયર લીગ ચાલી રહી છે. જેમાં કેટલાક સ્થાનિક ક્રિકેટર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા પણ આ લીગના માધ્યમથી કેટલાક ક્રિકેટર નેશનલ લેવલે…
Trishul News Gujarati ભારતને મળ્યો નવો ‘બુમરાહ’, એક આંખ નથી છતાં મલિંગાને પણ હંફાવે તેવી કરે છે બોલિંગઓનલાઇન ખાવાનો ઓર્ડર કરવું પડયું મોંઘુ, ચોરી થઇ 2.28 લાખ રૂપિયાની….
ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવા માટે હજી વધુ એક ઘટના સામે આવી છે.જેમાં ઈંદોરના એક સોફ્ટવેર એન્જિનિયરની બે લાખ રૂપિયા ઓનલાઈન ચોરી થઈ ગયા છે. આગળના…
Trishul News Gujarati ઓનલાઇન ખાવાનો ઓર્ડર કરવું પડયું મોંઘુ, ચોરી થઇ 2.28 લાખ રૂપિયાની….રાજકોટના પોલીસ કમિશ્નરે પોતાની સૂઝબૂઝના કારણે કર્યું એવું કામ કે…આખા દેશમાં ગુજરાત નંબર વન
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન બનાવવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપોમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર…
Trishul News Gujarati રાજકોટના પોલીસ કમિશ્નરે પોતાની સૂઝબૂઝના કારણે કર્યું એવું કામ કે…આખા દેશમાં ગુજરાત નંબર વનનોટબંધી, જી.એસ.ટી. ના વિષચક્રએ કરોડો લોકોના સપનાને રોળી નાખ્યા. જાણો વિગતે
કોંગ્રેસની સરકાર બાદ 2014ના ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવવા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. ત્યારબાદથી પાછલા વર્ષમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે દાખલ…
Trishul News Gujarati નોટબંધી, જી.એસ.ટી. ના વિષચક્રએ કરોડો લોકોના સપનાને રોળી નાખ્યા. જાણો વિગતેકાશ્મીરમાં કંઇક મોટું થવાના ભણકારા, અચાનક જ સેનાના જવાનોને મોટી સંખ્યામાં ઉતારાયા
એનએસએ અજીત ડોભાલે ઘાટીના સીક્રેટ મિશન પર આવ્યા બાદ તરત જ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોની 100 વધુ કંપનીઓ તૈનાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીઆરપીએફ, બીએસએફ અને…
Trishul News Gujarati કાશ્મીરમાં કંઇક મોટું થવાના ભણકારા, અચાનક જ સેનાના જવાનોને મોટી સંખ્યામાં ઉતારાયાવાઘણને દંડાથી મારી મારીને પતાવી દીધી- લોકો વિડીયો બનાવતા રહ્યા અને કોમેન્ટ્રી કરતા રહ્યા, જૂઓ અહિ
દોસ્તો તમે જાણતા જ હશો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. વાઘને ઈજા કરવી અથવા ખલેલ પહોંચાડવી એ એક ગુનો બને છે. પરંતુ ઉત્તરપ્રદેશના પીલીભીત…
Trishul News Gujarati વાઘણને દંડાથી મારી મારીને પતાવી દીધી- લોકો વિડીયો બનાવતા રહ્યા અને કોમેન્ટ્રી કરતા રહ્યા, જૂઓ અહિજો પોલીસ એફ.આઈ.આર. લખવાની ના પાડે તો કરો આ કામ, તમને સર-સર કહીને નોંધશે FIR.
લલિતા કુમારી વિ. ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈ ગંભીર ગુનાની ફરિયાદ પ્રાપ્ત થયા બાદ પોલીસ અધિકારીએ કોઈ પણ વિલંબ…
Trishul News Gujarati જો પોલીસ એફ.આઈ.આર. લખવાની ના પાડે તો કરો આ કામ, તમને સર-સર કહીને નોંધશે FIR.હવે ભેળસેળ અને ભ્રામક જાહેરાતો કરનારી દરેક કંપનીને થશે આજીવન કેદ, જાણો વધુ
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે સરકારે કાયદા કડક બનાવ્યા પછી હવે સરકાર ગ્રાહકોના હિતોના રક્ષણ માટે વધુ સખત જોગવાઈઓ સાથેના નવા ગ્રાહક સુરક્ષા ધારાના અમલની દિશામાં જઈ…
Trishul News Gujarati હવે ભેળસેળ અને ભ્રામક જાહેરાતો કરનારી દરેક કંપનીને થશે આજીવન કેદ, જાણો વધુ