દક્ષિણ કાશ્મીરમાં આતંકનો પર્યાય બની ગયેલ જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર મુન્ના લાહોરીને સુરક્ષા બળોએ રાતભર ચાલેલી અથડામણ બાદ શનિવાર સવારે ઠાર માર્યો છે. પાકિસ્તાનના મુન્ના લાહોરી…
Trishul News Gujarati ભારતીય સેનાએ લીધો બદલો, આતંકી સંગઠન જૈશના બોમ્બ એક્સપર્ટને કર્યો ઠાર, જાણો વિગતેCategory: National
દેશનું એવું મંદિર જ્યાં મળે છે મટન નો પ્રસાદ.
મિત્રો ક્યારેય તમે સાંભળ્યું છે કે કોઈ મંદિરમાં તમને મટન નો પ્રસાદ આપવામાં આવે?પરંતુ આજે અમે તમને એક એવા જ હિન્દુ મંદિર વિશે જણાવવા જઈ…
Trishul News Gujarati દેશનું એવું મંદિર જ્યાં મળે છે મટન નો પ્રસાદ.2002 અક્ષરધામ મંદિર હુમલો: મુખ્ય આરોપી આતંકવાદી યાસીન બટની ધરપકડ: ગુજરાત લવાયો
વર્ષ 2002 માં ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર હુમલાના મુખ્ય આરોપી યાસીન બટને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં…
Trishul News Gujarati 2002 અક્ષરધામ મંદિર હુમલો: મુખ્ય આરોપી આતંકવાદી યાસીન બટની ધરપકડ: ગુજરાત લવાયોPaytm માંથી પણ લઈ શકશો લોન,કંપની એ Clix ફાઈનાન્સ સાથે હાથ મેળવ્યા.
Paytm હવે લોનનો કારોબાર શરૂ કરવાની તૈયારીમાં છે. તેને લઈને કંપનીએ Clix Finance India સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત એમ.એસ.એમ.ઈ અને સેલ્ફ એમ્પ્લોઇડ…
Trishul News Gujarati Paytm માંથી પણ લઈ શકશો લોન,કંપની એ Clix ફાઈનાન્સ સાથે હાથ મેળવ્યા.મૌલવી એ કબૂલ્યું: હિન્દુ છોકરીઓને મુસલમાન બનાવવી અને લગ્ન કરાવવા અમારું મિશન છે અને રહેશે
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મોલવી એ સાર્વજનિક જગ્યાએ આ વાત કબૂલ કરી લીધી છે કે તે હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવાના મિશન પર હતા અને આગળ…
Trishul News Gujarati મૌલવી એ કબૂલ્યું: હિન્દુ છોકરીઓને મુસલમાન બનાવવી અને લગ્ન કરાવવા અમારું મિશન છે અને રહેશેશ્રાવણ મહિનામાં સાવ આટલી રકમમાં જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે ભારતીય રેલવે, જાણો અહીં
શ્રાવણ મહિનો શરૂ થવાનો છે જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ મહિને શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે.આ માસ દરમિયાન ભક્તો જ્યોતિર્લીંગના દર્શન કરવા માટે જાય…
Trishul News Gujarati શ્રાવણ મહિનામાં સાવ આટલી રકમમાં જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે ભારતીય રેલવે, જાણો અહીંઆજે સમગ્ર દેશ કારગીલ વિજયઉત્સવને આ રીતે ઉજવી રહ્યો છે, જાણો અહીં
કારગીલ વિજય દિવસને આજે 20 વર્ષ પૂરા થયા છે તે નિમિત્તે દેશભરમાં કારગિલ વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ઠેરઠેર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી…
Trishul News Gujarati આજે સમગ્ર દેશ કારગીલ વિજયઉત્સવને આ રીતે ઉજવી રહ્યો છે, જાણો અહીંજો આમ થયું તો પેટ્રોલના ભાવમાં લીટર મોટો ઘટાડો થવાની સંભાવના.જાણી આશ્ચર્ય થશે …
GSTમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલને સામેલ કરવાની ચર્ચા શરૂ થઇ રહી છે. ઉદ્યોગ સંગઠન એસોચેમે GSTમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને સ્ટેમ્પ ડ્યુટી જેવા કેટલાક સ્થાનિક કરનો…
Trishul News Gujarati જો આમ થયું તો પેટ્રોલના ભાવમાં લીટર મોટો ઘટાડો થવાની સંભાવના.જાણી આશ્ચર્ય થશે …પીએમ મોદીને લખ્યો 49 લોકોએ હિંસા ઉપર પત્ર,61 હસ્તીઓએ આપ્યો પત્રનો જવાબ…….
હાલમાં જ 49 લોકો દ્વારા મોદી સરકાર મા ચાલી રહેલી ભીંડ હિંસાને લઈને પ્રધાનમંત્રી ને પત્ર લખવામાં આવ્યો હતો જે પત્ર ઉપર ખૂબ જ વધુ…
Trishul News Gujarati પીએમ મોદીને લખ્યો 49 લોકોએ હિંસા ઉપર પત્ર,61 હસ્તીઓએ આપ્યો પત્રનો જવાબ…….બિહારમાં આકાશમાંથી પડ્યો ચમત્કારી પથ્થર, સીએમ નીતીશ કુમાર પણ છે હેરાન.,જુઓ વિડીઓ .
બિહારમાં સોમવારના દિવસે આકાશમાંથી એક એવો પથ્થર પડ્યો છે જે પથ્થર જોઈને દરેક લોકો હેરાન થઈ રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી નીતીશકુમાર પણ આ પથ્થર જોવા…
Trishul News Gujarati બિહારમાં આકાશમાંથી પડ્યો ચમત્કારી પથ્થર, સીએમ નીતીશ કુમાર પણ છે હેરાન.,જુઓ વિડીઓ .સેના અધ્યક્ષ બિપિન રાવતની પાકિસ્તાનને ચેતાવણી, યુદ્ધની સ્થિતિ થશે તો જડબાતોડ જવાબ મળશે
સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કારગિલ યુદ્ધ વિજય દિવસ પર ફરીવાર પાકિસ્તાનને ચેતાવણી આપી. તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાન ફરીવાર કારગિલ જેવા યુદ્ધની કોશિશ નહી કરે.…
Trishul News Gujarati સેના અધ્યક્ષ બિપિન રાવતની પાકિસ્તાનને ચેતાવણી, યુદ્ધની સ્થિતિ થશે તો જડબાતોડ જવાબ મળશેઆપણને ગુલામ કરનાર અંગ્રેજો પર એક ગુજરાતી મહિલા કરશે સાશન- જાણો વધુ
એક ગુજરાતી મહિલા પ્રીતિ પટેલને બ્રિટનના ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. હાલના વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને આ નિમણૂક કરી હતી. યુકે ની નવી સરકારમાં ગૃહ…
Trishul News Gujarati આપણને ગુલામ કરનાર અંગ્રેજો પર એક ગુજરાતી મહિલા કરશે સાશન- જાણો વધુ