ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલ ના અધ્યક્ષ પદ પર બે દિવસ અગાઉ જ વિજય થયેલા દરવેશ યાદવ ને ગોળીઓથી ધરબી દેવામાં આવ્યા. આ ઘટના આગરા કોર્ટ…
Trishul News Gujarati ૨ દિવસ અગાઉ જ યુપી બાર કાઉન્સિલની પ્રથમ મહિલા પ્રમુખ બની, આજે ગોળીઓથી વીંધી નાખીCategory: National
વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, તેની લાઇવ અપડેટ જોતા રહો Trishul News પર
હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘વાયુ’ 13 એપ્રિલે ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.…
Trishul News Gujarati વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, તેની લાઇવ અપડેટ જોતા રહો Trishul News પરમોદી સરકાર મુસ્લિમ સહિત લઘુમતી વિદ્યાર્થીઓનીઓને આપશે ૧૦ લાખની શિષ્યવૃતિ, વાંચો અન્ય યોજનાઓ
નવી દિલ્હી મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતથી જ ખેડૂતો માટે અલગ-અલગ યોજનાઓ જાહેર કરી છે. સાથે સાથે હવે અલ્પસંખ્યકોના તુષ્ટિકરણ માટે યોજના લાવી રહી…
Trishul News Gujarati મોદી સરકાર મુસ્લિમ સહિત લઘુમતી વિદ્યાર્થીઓનીઓને આપશે ૧૦ લાખની શિષ્યવૃતિ, વાંચો અન્ય યોજનાઓઆખરે 8 દિવસ પછી મળ્યું, ગુમ થયેલ વિમાન AN-32 નો કાટમાળ, જાણો વિગતે
એએન-32 વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. વિમાનમાં પાયલટ…
Trishul News Gujarati આખરે 8 દિવસ પછી મળ્યું, ગુમ થયેલ વિમાન AN-32 નો કાટમાળ, જાણો વિગતે109 કલાક સુધી બોરવેલમાં મોત સામે લડનાર આ બાળક આખરે જિંદગી સામે હાર્યો જંગ.
પંજાબના સંગરૂરમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા જે 3 વર્ષના ફતેહવીર સિંહને કાઢવામાં આવ્યો હતો, તેણે દમ તોડ્યો છે. ફતેહવીરને સવારે આશરે 5.12 વાગ્યે…
Trishul News Gujarati 109 કલાક સુધી બોરવેલમાં મોત સામે લડનાર આ બાળક આખરે જિંદગી સામે હાર્યો જંગ.અલીગઢ બળાત્કાર જેવી ઘટનાનું ઉજ્જૈનમાં પૂનરાવર્તન, 5 વર્ષની બાળકીની રેપ બાદ હત્યા
અલીગઢ જેવી ઘટના જ ઉજ્જૈનમાં પણ આજે થઈ જે દરમિયાન ફક્ત પાંચ વર્ષની બાળકીનુંનું બળાત્કાર કરી ને હત્યા કરી નાખવામાં આવી છે આ ઘટના સામે…
Trishul News Gujarati અલીગઢ બળાત્કાર જેવી ઘટનાનું ઉજ્જૈનમાં પૂનરાવર્તન, 5 વર્ષની બાળકીની રેપ બાદ હત્યાપશ્ચિમ બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણમાં ત્રણ માસુમના મોત
પશ્ચિમ બંગાળના 24 ઉત્તર પરગણામાં TMC-BJPકાર્યકર્તાઓ વચ્ચે વચ્ચેની અથડામણમાં 3 લોકોના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલ પોલીસ અનુસાર આ સંપૂર્ણ બાબત…
Trishul News Gujarati પશ્ચિમ બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણમાં ત્રણ માસુમના મોતIAF એ કરી મોટી જાહેરાત: ગુમ થયેલા AN-32 Plane ની જાણકારી આપનારને મળશે 5 લાખનું ઇનામ.
ભારતીય વાયુસેનાના ગુમ વિમાન AN-32ને ગૂમ થયાને 6 દિવસ થવા છતા હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી. આ દરમિયાન વાયુસેનાને આ વિમાનની પૂરતી જાણકારી આપનારને…
Trishul News Gujarati IAF એ કરી મોટી જાહેરાત: ગુમ થયેલા AN-32 Plane ની જાણકારી આપનારને મળશે 5 લાખનું ઇનામ.હવે છૂટાછેડા લીધા પછી પત્નીને દેવો પડશે આ અધિકાર, હાઇકોર્ટએ કર્યો આદેશ. જાણો વધુ
દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે પતિની કુલ સેલેરીનો ત્રીજો ભાગ પત્નીને ગુજારાભથ્થા તરીકે આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આવકની વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી છે. જે અંતર્ગત…
Trishul News Gujarati હવે છૂટાછેડા લીધા પછી પત્નીને દેવો પડશે આ અધિકાર, હાઇકોર્ટએ કર્યો આદેશ. જાણો વધુસચિનની દાઢી કરનાર લેડી બાર્બરની જિંદગી કયાંથી ક્યા બની ગઈ
ભારતના એક નાનકડા ગામ બનવારી ટોલાની બે યુવતીઓ નેહા અને જ્યોતિએ ભાગ્યને પડકાર આપ્યો અને બધું જ મેળવી લીધું. પરંતુ અસ્તિત્વની આ લડાઈમાં તેમને ખ્યાલ…
Trishul News Gujarati સચિનની દાઢી કરનાર લેડી બાર્બરની જિંદગી કયાંથી ક્યા બની ગઈઆવી ભીષણ ગરમીમાં પણ પોતાની ચેમ્બરનું AC કાઢી, બાળકોની હોસ્પીટલમાં ફીટ કરાવ્યું આ કલેકટરે, જાણો વધુ
હાલમાં ભારતમાં ખુબજ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. બપોરના સમયે લોકો ઘરે જ રહે છે. આ ભયંકર ગરમીના…
Trishul News Gujarati આવી ભીષણ ગરમીમાં પણ પોતાની ચેમ્બરનું AC કાઢી, બાળકોની હોસ્પીટલમાં ફીટ કરાવ્યું આ કલેકટરે, જાણો વધુમોદી સરકાર બીજી ઇનિંગ્સમાં એર ઇન્ડિયા સહીત ૨૪ જેટલી કંપનીઓ વેચશે, NITI આયોગે લીસ્ટ કર્યું તૈયાર
નરેન્દ્ર મોદી સરકાર નો બીજો કાર્યકાળ શરૂ થતાની સાથે જ સરકાર એકશનમાં આવી ગઈ છે. નીતિ આયોગે વેચવા પાત્ર સરકારી સંપત્તિઓની યાદી તૈયાર કરી લીધી…
Trishul News Gujarati મોદી સરકાર બીજી ઇનિંગ્સમાં એર ઇન્ડિયા સહીત ૨૪ જેટલી કંપનીઓ વેચશે, NITI આયોગે લીસ્ટ કર્યું તૈયાર