ભાજપ સંગઠનની કામગારી હવે ઓનલાઇન થઇ રહી છે.જેના કારણે હવે કમલમમાં બેસીને કમ્પ્યુટરની એક ક્લિકે કાર્યકર્તાની માહિતી મેળવી શકાશે. ભાજપ હાઇકમાન્ડના આદેશથી સરલ સોફ્ટવેર તૈયાર…
Trishul News Gujarati વિશ્વની કોઈ પણ રાજકીય પાર્ટીએ નથી કર્યું તેવું કરી બતાવશે ભારતીય જનતા પાર્ટી-જાણો શું છે?Category: National
પાકિસ્તાન કરતા મોટો દુશ્મન તો સિયાચીનમાં બેઠો છે, છેલ્લા 30 વર્ષોમાં 873 જવાન શહીદ
સિયાચીનમાં એક-બે દિવસ પહેલા જ આવેલા હિમસ્ખલનને કારણે 8 જવાનો બરફમાં ફસાઈ ગયા હતા, જેમાંથી ચાર જવાનના મોત થાય હતા. આ પરીસ્થિતિ વચ્ચે હવે સિયાચિનમાં…
Trishul News Gujarati પાકિસ્તાન કરતા મોટો દુશ્મન તો સિયાચીનમાં બેઠો છે, છેલ્લા 30 વર્ષોમાં 873 જવાન શહીદટ્રાફિક સિગ્નલમાં ‘એક્સ્ટ્રા બ્લુ લાઇટ’ થી ઓછું થશે વાયુ પ્રદૂષણ, બે બહેનોએ કર્યો દાવો
દેશમાં વધતા જતા વાયુ પ્રદૂષણને લઈને લોકો તેમજ સરકારમાં ચિંતાનો વિષય છે. એક તરફ પ્રદૂષણનું જોખમ ન થાય તે માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોથી લઈને એકી…
Trishul News Gujarati ટ્રાફિક સિગ્નલમાં ‘એક્સ્ટ્રા બ્લુ લાઇટ’ થી ઓછું થશે વાયુ પ્રદૂષણ, બે બહેનોએ કર્યો દાવોમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને રાજ્યસભામા આજે રિપોર્ટ રજૂ કરશે અમિત શાહ
કેન્દ્રની મોદી સરકાર આજે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે રાજ્યસભામાં અહેવાલ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપલા ગૃહમાં રાષ્ટ્રપતિ શાસનથી સંબંધિત અહેવાલ…
Trishul News Gujarati મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને રાજ્યસભામા આજે રિપોર્ટ રજૂ કરશે અમિત શાહબીજાના પૈસા પોતાના એકાઉન્ટ માંથી નીકળી રહ્યા, પૂછ્યું ત્યારે કહ્યું :મને લાગ્યું કે મોદીજી પૈસા આપી રહ્યા છે
ભીંડ એ મધ્ય પ્રદેશનું એક સ્થળ છે. ડંકેતો ના સંદર્ભમાં ફિલ્મોમાં તેનું નામ બહોળા પ્રમાણમાં સાંભળવામાં આવ્યું છે. પરંતુ આ વખતે લૂંટની વાત નહીં પણ…
Trishul News Gujarati બીજાના પૈસા પોતાના એકાઉન્ટ માંથી નીકળી રહ્યા, પૂછ્યું ત્યારે કહ્યું :મને લાગ્યું કે મોદીજી પૈસા આપી રહ્યા છેગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા અંગે લોકસભામાં કોંગ્રેસનો હંગામો, કહ્યું: મોદી સરકારે જવાબ આપવો પડશે
મંગળવારે લોકસભામાં ગાંધી પરિવાર અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા પાછા ખેંચવાના મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષના સભ્યોએ લોકસભામાં પ્રદર્શન કર્યું હતું.…
Trishul News Gujarati ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા અંગે લોકસભામાં કોંગ્રેસનો હંગામો, કહ્યું: મોદી સરકારે જવાબ આપવો પડશેટૂંક સમયમાં બંધ થઈ રહી છે આ બેંક, જલ્દીથી તમારા પૈસા કાઢી લો
ફેબ્રુઆરી 2018 માં બિઝનેસ શરૂ કરનાર આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ લિમિટેડ બેંક પોતાનો બિઝનેસ બંધ કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર,…
Trishul News Gujarati ટૂંક સમયમાં બંધ થઈ રહી છે આ બેંક, જલ્દીથી તમારા પૈસા કાઢી લોઅયોધ્યા નો ચુકાદો આપનાર જજ ને મળી ધમકી, સરકારે વધારી સુરક્ષા
હાલમાં જ અયોધ્યાનો 130 વર્ષ જૂનો મામલો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉકેલાય ગયો. અયોધ્યા મામલે સુનાવણી કરનારા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠના ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નજીર…
Trishul News Gujarati અયોધ્યા નો ચુકાદો આપનાર જજ ને મળી ધમકી, સરકારે વધારી સુરક્ષાસિયાચીનમાં હિમસ્ખલન થવાથી 4 જવાન શહીદ થયા, 2 નાગરિકોના પણ મોત
18 હજાર ફૂટની ઉંચાઈ પર બરફના પ્રદેશ સિયાચીનમાં હિમસ્ખલન થયું છે, જેમાં દેશની રક્ષા કરતા 4 જવાનો શહીદ થયા છે. સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે આ…
Trishul News Gujarati સિયાચીનમાં હિમસ્ખલન થવાથી 4 જવાન શહીદ થયા, 2 નાગરિકોના પણ મોતઆંખોની સામે જ શુન્ય દબાવીને ચૂનો લગાડે છે પેટ્રોલ પંપ વાળા, જાણો અહીં
તમને જણાવી દઈએ કે, આપણે મોટાભાગે પેટ્રોલ પંપ પર જઇએ છીએ અને તેની વ્યસ્ત દિનચર્યાને કારણે પેટ્રોલમેન તરફ ધ્યાન આપતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે…
Trishul News Gujarati આંખોની સામે જ શુન્ય દબાવીને ચૂનો લગાડે છે પેટ્રોલ પંપ વાળા, જાણો અહીંદાયકાઓ જૂની પરંપરા આજે રાજ્યસભામાં બદલાઈ ગઈ- જાણો અહી
આજે શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભા ના તમામ સભ્યો ચોંકી ગયા. જ્યારે રાજ્યસભા ના ચેરમેન ને બંને તરફ રહેતા માર્શલ કંઈક અલગ પ્રકારના યુનિફોર્મમાં આવ્યા.…
Trishul News Gujarati દાયકાઓ જૂની પરંપરા આજે રાજ્યસભામાં બદલાઈ ગઈ- જાણો અહીબીકાનેર પાસે બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત, 10 લોકોના મોત, 25 ઘાયલ
મળતી માહિતી અનુસાર બસ બીકાનેરથી જયપુર જઈ રહી હતી.અકસ્માત બાદ તેમાં આગ લાગી હતી. ઘટનાસ્થળ પર હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે સાડા સાત…
Trishul News Gujarati બીકાનેર પાસે બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત, 10 લોકોના મોત, 25 ઘાયલ