એક નદીમાં નહાતા સમયે મોબાઈલ એપ tiktok પર વીડિયો રેકોર્ડ કરી રહેલા બે યુવકોમાંથી એક યુવક સાથે દુઃખદ ઘટના બનાવી છે. આ ઘટનામાં મોબાઇલ એપ…
Trishul News Gujarati Tik Tok માં ફેમસ થવાની લાલચે ગુમાવ્યો જીવ, તેમ છતાં તેના ભાઈએ જે કર્યું તે જાણી તમે…Category: Crime
સુરત: પત્નીએ સોપારી આપી કરાવી પતિની હત્યા, જાણો સમગ્ર ઘટના
પલસાણા નજીક એના ગામની સીમમાંથી ગત શનિવારે મળી આવેલો મૃતદેહ રોહિત ચંદુભાઈ બોરડનો હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં રોહિતની હત્યા તેની પત્ની જયશ્રી દ્વારા કરાવવામાં…
Trishul News Gujarati સુરત: પત્નીએ સોપારી આપી કરાવી પતિની હત્યા, જાણો સમગ્ર ઘટનાગઢડાના ઉગામેડી ગામે થયેલ યુવાનની હત્યા મામલે સગીરની ધરપકડ, બે ફરાર..
ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ગત રાત્રિના સુમારે પૈસાની લેતીદેતીના મનદુઃખના કારણે યુવાનને છરીના જીવલેણ ઘા ઝીંકી દેવાતા ગઢડા સારવાર અર્થે ખસેડાતા તેનું મૃત્યુ નીપજતા બનાવ…
Trishul News Gujarati ગઢડાના ઉગામેડી ગામે થયેલ યુવાનની હત્યા મામલે સગીરની ધરપકડ, બે ફરાર..ઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…
નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ કંપનીના બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ ગીલે કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નવરંગપુરા…
Trishul News Gujarati ઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…જાણો ગુજરાતમાં દરરોજ આટલા લોકો કરે છે આત્મહત્યા, સૌથી વધુ આત્મહત્યા આ શહેરમાં થાય છે. જાણો વિગતે
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. જેમાંથી 33,324 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 7082 કેસની તપાસ ચાલી રહી છે.…
Trishul News Gujarati જાણો ગુજરાતમાં દરરોજ આટલા લોકો કરે છે આત્મહત્યા, સૌથી વધુ આત્મહત્યા આ શહેરમાં થાય છે. જાણો વિગતેદિલ્હીની આ યુવતીએ કર્યો ઉતરપ્રદેશમાં સુસાઈડ, અને બેંગ્લોરમાં મળી જીવિત. જાણો સમગ્ર રહસ્યમય ઘટના
દિલ્હીમાં રહેતી એક હાઈપ્રોફાઈલ ફેમિલીની પરિણીત મહિલાએ પોતાની જ સુસાઈડની જૂઠી કહાની રચી. પણ પાપ છાપડે ચઢીને પોકારે તેમ મંગળવારે મહિલાના જૂઠનો પર્દાફાશ થયો હતો.…
Trishul News Gujarati દિલ્હીની આ યુવતીએ કર્યો ઉતરપ્રદેશમાં સુસાઈડ, અને બેંગ્લોરમાં મળી જીવિત. જાણો સમગ્ર રહસ્યમય ઘટનાહવે સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ, જાણો શું કરવાનું રહેશે ?
ઘણીવાર એવું બનતું હોય છે કે તમારો ફોન ખોવાઇ જાય કે ચોરી થઇ જાય છે. પરંતુ તેનું સિમ કાર્ડ અથવા આઇએમઇઆઇ નંબર બદલવાના કારણે તેને…
Trishul News Gujarati હવે સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ, જાણો શું કરવાનું રહેશે ?જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપ
હાલમાં પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ નાજુક છે, ત્યારે વધુ એક રાજનૈતિક હત્યા થઈ છે. આ વખતે મૃતક ભાજપનો કાર્યકર હોવાનો દાવો થઈ રહ્યો છે. ભાજપે શનિવારે…
Trishul News Gujarati જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપઅફેરનો કરુણ અંત: પ્રેમિકા ઉપર છરીથી હુમલો કરી પી લીધું જેર, પ્રેમી નું મૃત્યુ.
પ્રેમી અને પ્રેમિકા ને ત્રણ ત્રણ સંતાન હતા. મહિલા પોતાના પ્રેમીના ઘરે આવી હતી . શુક્રવારે 11 વાગ્યે ભરવાડી દરવાજા જે અંદર જીઈબી ના ડીપી…
Trishul News Gujarati અફેરનો કરુણ અંત: પ્રેમિકા ઉપર છરીથી હુમલો કરી પી લીધું જેર, પ્રેમી નું મૃત્યુ.મહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડ
બારડોલીના નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા માટેનું કારણ એ હતું કે, આ મહિલા સરપંચ દ્વારા તલાટી…
Trishul News Gujarati મહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયો
અવારનવાર સત્તાના મદમાં મસ્ત થઈને બેકાબૂ બનેલા ભાજપના નેતાઓ ગુંડાગીરી કરવામાં પાછીપાની કરી રહ્યા ન હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. પોતાની દબંગાઇ…
Trishul News Gujarati ભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયોસુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયો
દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું…
Trishul News Gujarati સુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયો