કોંગ્રેસના કોળી, પાટીદાર, આદિવાસી સમાજના અમુક ધારાસભ્યો પોતાના પક્ષમાં કોઈ કીમત નથી કરતું અને પોતાના વિસ્તારના કામ સરકારમાં રહીને કરાવી શકાય તેવા વિચાર સાથે સોમા…
Trishul News Gujarati News ભાજપના ત્રીજા ઉમેદવારની જીત નક્કી- કોંગ્રેસના 8 થી વધુ ધારાસભ્ય ‘આઉટઓફ રીચ’Category: Politics
PM અને આ સંતનો માસ્ટર પ્લાન: નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને એક તીરે આખી કોંગ્રેસ પાડી દેશે
કોંગ્રેસે રાજ્યસભામાં સિધ્ધાર્થ પટેલને ટિકિટ ન આપતા તેમનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. બીજું પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોની માંગણી સામે પાટીદારને ટિકિટ ના…
Trishul News Gujarati News PM અને આ સંતનો માસ્ટર પ્લાન: નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને એક તીરે આખી કોંગ્રેસ પાડી દેશેનીતિન પટેલ નહીં પરંતુ કોંગ્રેસના આટલા બધા નેતાઓ ધારણ કરી શકે છે ભાજપ પ્રવેશ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં અંદરખાને સારી જંગ ખેલાય રહી છે. ભાજપે ગઈકાલે જ પોતાના બે ઉમેદવારોના નામની જાહેરાત…
Trishul News Gujarati News નીતિન પટેલ નહીં પરંતુ કોંગ્રેસના આટલા બધા નેતાઓ ધારણ કરી શકે છે ભાજપ પ્રવેશજ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસે જે 18 વર્ષમાં નથી આપ્યું, તે ભાજપે માત્ર 3 કલાકમાં આપી દીધું, જુઓ વિડીઓ
ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના થોડા કલાકોમાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીના મધ્ય પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા છે. આ વાતની જાણકારી રાજ્યમાં ભારતીય જનતા…
Trishul News Gujarati News જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસે જે 18 વર્ષમાં નથી આપ્યું, તે ભાજપે માત્ર 3 કલાકમાં આપી દીધું, જુઓ વિડીઓ18 વર્ષની રાજનીતિમાં સિંધિયાને પાર્ટી તરફથી આટલું બધું આપવા છતાં કર્યો વિશ્વાસઘાત, કોંગ્રેસે જાહેર કર્યું આખું લિસ્ટ
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીથી પોતાનો 18 વર્ષ જુનો રાજનિતિક સંબધતોડી નાખ્યો છે. મધ્યપ્રદેશનાં યુવાન નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનાં આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટી સંકટમાં તો છે પણ…
Trishul News Gujarati News 18 વર્ષની રાજનીતિમાં સિંધિયાને પાર્ટી તરફથી આટલું બધું આપવા છતાં કર્યો વિશ્વાસઘાત, કોંગ્રેસે જાહેર કર્યું આખું લિસ્ટમધ્ય પ્રદેશમાં સોનિયા ગાંધીએ આ 3 દિગ્ગજ નેતાઓને ઉતાર્યા મેદાને, હવે જામશે ખરાખરીનો ખેલ – જાણો વિગતે
મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. કોંગ્રેસની સરકાર ગમે ત્યારે ધરાસાયી થાય તેવી…
Trishul News Gujarati News મધ્ય પ્રદેશમાં સોનિયા ગાંધીએ આ 3 દિગ્ગજ નેતાઓને ઉતાર્યા મેદાને, હવે જામશે ખરાખરીનો ખેલ – જાણો વિગતેસત્તા મેળવવાની લાલચે કોંગ્રેસ છોડનાર સિંધિયાને ભાજપમાં જઈને પણ નહીં મળે કોઈ લાભ- જાણો અહીં
ભારતનું હ્રદય ગણાતા મધ્યપ્રદેશમાં કમલનાથણી સરકાર ગંભીર સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને પ્રધાનમંત્રી…
Trishul News Gujarati News સત્તા મેળવવાની લાલચે કોંગ્રેસ છોડનાર સિંધિયાને ભાજપમાં જઈને પણ નહીં મળે કોઈ લાભ- જાણો અહીંઆ દિગ્ગજ નેતાના એક ઇશારે 5 મંત્રીઓ સહિત 19 ધારાસભ્યોએ આપી દીધા રાજીનામાં, જાણો વિગતે
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.આ ઉપરાંત કોંગ્રેસના અન્ય 19 ધારાસભ્યોએ પણ રાજીનામું ધરી દીધું…
Trishul News Gujarati News આ દિગ્ગજ નેતાના એક ઇશારે 5 મંત્રીઓ સહિત 19 ધારાસભ્યોએ આપી દીધા રાજીનામાં, જાણો વિગતેબિહારમાં નીતીશ કુમારને હટાવા આ મોર્ડન યુવતીએ ઉભી કરી પોતાની નવી પાર્ટી, રાજ્યને બનાવશે વિકસિત
બિહાર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેના રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. એક તરફ જદયુના નીતીશ કુમાર તો બીજી…
Trishul News Gujarati News બિહારમાં નીતીશ કુમારને હટાવા આ મોર્ડન યુવતીએ ઉભી કરી પોતાની નવી પાર્ટી, રાજ્યને બનાવશે વિકસિતકોંગ્રેસના દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવા ઓફર કર્યા 100 કરોડ રૂપિયા અને મંત્રીપદ, નામ જાણી ચોંકી જશો
મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહે કેટલાક પુરાવાના આધારે દાવો કર્યો હતો કે, ભાજપ હાલ મધ્ય પ્રદેશમાં વર્તમાન સરકારને ઉથલાવવાના પ્રયાસો કરી રહી છે અને આ માટે તે…
Trishul News Gujarati News કોંગ્રેસના દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવા ઓફર કર્યા 100 કરોડ રૂપિયા અને મંત્રીપદ, નામ જાણી ચોંકી જશોયુવાનો અને ખેડૂતોનું મોટું સમર્થન ધરાવતા OBC નેતા જોડાઈ શકે છે AAP માં- સૌરાષ્ટ્રમાં થશે સીધી અસર
દિલ્હીમાં સતત ત્રીજી વખત આમ આદમી પાટીઁની જીત બાદ ગુજરાતના યુવાનોમાં AAP માં જાડાવાનો ક્રેઝ ખુબ જ વધ્યો છે. તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પરંપરાગત…
Trishul News Gujarati News યુવાનો અને ખેડૂતોનું મોટું સમર્થન ધરાવતા OBC નેતા જોડાઈ શકે છે AAP માં- સૌરાષ્ટ્રમાં થશે સીધી અસરખામ થીયરી થી ચાલતી કોંગ્રેસની નૈયા ૨૫ વર્ષથી પાણીમાં ડૂબેલી જ છે અને રહેશે- વાંચો સ્ફોટક હકીકત
ગુજરાતમાં છેલ્લા ૨૫ થી વધુ વર્ષોથી કોંગ્રેસની સરકાર બની નથી. ગુજરાતમાં દર ચૂંટણી વખતે ખામ થિયરીની ચર્ચા થાય છે. નવી પેઢીના યુવાઓને કદાચ કોંગ્રેસની આ…
Trishul News Gujarati News ખામ થીયરી થી ચાલતી કોંગ્રેસની નૈયા ૨૫ વર્ષથી પાણીમાં ડૂબેલી જ છે અને રહેશે- વાંચો સ્ફોટક હકીકત