ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેતો સામે આવી રહ્યા છે. સરકાર અને સંગઠનમાં તાલમેલના અભાવ વચ્ચે સ્થાનિક ધારાસભ્યોનું બ્યૂરોક્રસી કામગીરી કરતી ન હોવાના બળાપા વચ્ચે…
Trishul News Gujarati News ગુજરાતના રાજકારણમાં થઈ શકે છે મોટી ઉથલપાથલ, પ્રદિપસિંહ જાડેજા તાબડતોડ પહોંચ્યા દિલ્હીCategory: Politics
ઈનામદારના રાજીનામાં બાદ વડોદરા ભાજપમાં ભડકો, એક સાથે 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા
ગુજરાતમાં ફરી એકવાર ભાજપમાં ભડકાના એંધાણ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બુધવારે ધારાસભ્ય પદેથી…
Trishul News Gujarati News ઈનામદારના રાજીનામાં બાદ વડોદરા ભાજપમાં ભડકો, એક સાથે 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યાઅમે જનતાના પૈસે ગુજરાતના CMની જેમ 500 કરોડનું વિમાન નથી ખરીદતા : AAP ઉમેદવાર રાઘવ ચઢ્ઢા
આગામી સમયમાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી પંચે દિલ્હીની ચૂંટણી તારીખો જાહેર…
Trishul News Gujarati News અમે જનતાના પૈસે ગુજરાતના CMની જેમ 500 કરોડનું વિમાન નથી ખરીદતા : AAP ઉમેદવાર રાઘવ ચઢ્ઢાહાર્દિકને હાશકારો: ધરપકડ થયા બાદ આ શરતે મળ્યા જામીન
પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ Hardik Patel પર નોંધાયેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં…
Trishul News Gujarati News હાર્દિકને હાશકારો: ધરપકડ થયા બાદ આ શરતે મળ્યા જામીનપાટીદાર અનામત આંદોલન જેવી પરિસ્થિતિ: LRDની ભરતીમાં હવે બિનઅનામત Vs અનામતનો જંગ
એલઆરડી મુદ્દે હાલ ગુજરાતમાં આંદોલને જોર પકડ્યું છે. એલઆરડીની ભરતીમાં સરકારે કરેલા જીઆર પર શરૂ થયેલી બબાલ હવે અનામત વિરૂદ્ધ બિનઅનામતના જંગમાં ફેરવાતી નજરે પડે…
Trishul News Gujarati News પાટીદાર અનામત આંદોલન જેવી પરિસ્થિતિ: LRDની ભરતીમાં હવે બિનઅનામત Vs અનામતનો જંગબીજેપી કાર્યકર્તાને ડે. કલેકટરે થપ્પડ મારી તો શિવરાજ અકળાઈ ગયા અને કહ્યું…
રવીવારે સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો પ્રિયા વર્માના નામે ફરી રહ્યો છે. વીડિયોમાં બીજેપીના એક પ્રદર્શનકારીને એક મહિલા લાફા વાળી કરી રહી…
Trishul News Gujarati News બીજેપી કાર્યકર્તાને ડે. કલેકટરે થપ્પડ મારી તો શિવરાજ અકળાઈ ગયા અને કહ્યું…97 વર્ષના દાદીમાએ લાકડી પકડીને ચૂંટણીમાં ઝંપલાવ્યુ, અને ચૂંટણી જીત્યા પણ ખરા
આપણા દેશમાં કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં ઉતરવા માટે વ્યક્તિની કોઈ ઉંમરની સીમા નક્કી કરવામાં આવી નથી. સામાન્ય રીતે મોટા ભાગના લોકો 60-70 વર્ષની ઉંમરથી જ…
Trishul News Gujarati News 97 વર્ષના દાદીમાએ લાકડી પકડીને ચૂંટણીમાં ઝંપલાવ્યુ, અને ચૂંટણી જીત્યા પણ ખરાપૈસાની કોઇ કમી જ નથી, સરકારમાં નિર્ણય લેવાની હિંમત નથી: નિતિન ગડકરી
કેન્દ્રીય પરિવહન મંત્રી એવા નિતિન ગડકરીએ 2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવાનો લક્ષ્ય અઘરો ચોક્કસ ગણાવ્યો છે પરંતુ અશકય નથી તેમ પણ કહ્યું…
Trishul News Gujarati News પૈસાની કોઇ કમી જ નથી, સરકારમાં નિર્ણય લેવાની હિંમત નથી: નિતિન ગડકરીઅમિત શાહ ભાજપ અધ્યક્ષ પદેથી ઉતરશે: જેપી નડ્ડાએ ભર્યું ઉમેદવારીનું ફોર્મ
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન સંભાળે તેવી સંભાવના છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ…
Trishul News Gujarati News અમિત શાહ ભાજપ અધ્યક્ષ પદેથી ઉતરશે: જેપી નડ્ડાએ ભર્યું ઉમેદવારીનું ફોર્મદિલ્હી ચૂંટણી 2020: કેજરીવાલની સામે ઊભો રાખવા કોંગ્રેસ ભાજપને નથી મળી રહ્યો ઉમેદવાર
દિલ્હી વિધાનસભા ચૂંટણી ની સૌથી હાઇ પ્રોફાઇલ માનવામાં આવતી સીટ નવી દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે નામાંકન દાખલ કર્યું.બીજેપીએ 57 અને કોંગ્રેસે 54 ઉમેદવારોનું લીસ્ટ…
Trishul News Gujarati News દિલ્હી ચૂંટણી 2020: કેજરીવાલની સામે ઊભો રાખવા કોંગ્રેસ ભાજપને નથી મળી રહ્યો ઉમેદવારહાર્દિકની ધરપકડ થતા કોંગ્રેસ, ભાજપ પર રોષે ભરાયુ, અને કહ્યું હાર્દિકતો ખેડૂતો માટે…
પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહ કેસને લઈને હાર્દિકની ધરપકડ કરવામાં…
Trishul News Gujarati News હાર્દિકની ધરપકડ થતા કોંગ્રેસ, ભાજપ પર રોષે ભરાયુ, અને કહ્યું હાર્દિકતો ખેડૂતો માટે…ગુજરાત ભાજપના સાંસદોની ધમકી- “મારા કારણે જ તમને લોકસભાની ટીકીટ મળી છે”
હવે તો સાંસદ અને ધારાસભ્ય સત્તાની આડમાં વાણી વિલાસ કરી અધિકારીઓ પર વટ જમાવી રહ્યાં છે. મોડાસાના સાયરા ગામમાં દલિત યુવતીના દુષ્કર્મ અંગે રજૂઆત કરવા…
Trishul News Gujarati News ગુજરાત ભાજપના સાંસદોની ધમકી- “મારા કારણે જ તમને લોકસભાની ટીકીટ મળી છે”