17મી લોકસભાના બીજા દિવસે મંગળવારે નવા ચૂંટાયેલા સાંસદો સાથે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ શપથ લીધા હતા. આ દરમિયાન અમુક સાંસદોએ જયશ્રી રામ અને વંદે…
Trishul News Gujarati News ઓવૈસીએ જય શ્રીરામના નારા લગાવી રહેલા સાંસદોને આવી રીતે આપ્યો જવાબCategory: Politics
નિષ્ફળતા બાદ ભાજપના આ સાંસદે આપ્યું નિવેદન, 4G ના કારણે આ બાળકો મૃત્યુ પામ્યા…
બિહારમાં રોજ રોજ હજારો બાળકો ચમકી તાવના કારણે મોતને ભેટી રહયા છે. ત્યારે ભાજપના સાંસદે બિહાર સરકારની નિષ્ફળતાની વાત કરવાની જગ્યાએ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ…
Trishul News Gujarati News નિષ્ફળતા બાદ ભાજપના આ સાંસદે આપ્યું નિવેદન, 4G ના કારણે આ બાળકો મૃત્યુ પામ્યા…શું ફરી થશે લોકસભાની ચૂંટણી? બેલેટ પેપરથી થશે લોકસભાની ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટમાં…
સુપ્રીમ કોર્ટમાં વકીલ એમ.એલ. શર્માએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રિપ્રેજેંટેશન ઓફ પીપલ્સ (RP)…
Trishul News Gujarati News શું ફરી થશે લોકસભાની ચૂંટણી? બેલેટ પેપરથી થશે લોકસભાની ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટમાં…અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિકની નિષ્ક્રિયતા બાદ સુરતના આંદોલનકારીઓએ પત્ર લખીને દર્શાવી નારાજગી
સુરત: પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર બનેલું દક્ષિણ ગુજરાતનું સૌરાષ્ટ્રની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર એટલે સુરત. સુરતમાં હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપનાર સૌથી વધુ પાટીદારો…
Trishul News Gujarati News અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિકની નિષ્ક્રિયતા બાદ સુરતના આંદોલનકારીઓએ પત્ર લખીને દર્શાવી નારાજગીએરપોર્ટ પર પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુનું પણ કરવામાં આવ્યુ ચેકિંગ, જાણો વધુ
આંધ્રપ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુને શુક્રવારે મોડી રાતે ચેકિંગમાંથી પસાર થવુ પડ્યુ. ચંદ્રબાબુ નાયડુને વિમાન સુધી જવા…
Trishul News Gujarati News એરપોર્ટ પર પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુનું પણ કરવામાં આવ્યુ ચેકિંગ, જાણો વધુજુઓ વિડીયો: પીએમ મોદીએ શું કર્યું- જયારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કર્યું બુદ્ધિ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કીર્ગીસ્તાનમાં SCOની 19મી બેઠકમાં ભાગ લેવા પહોચ્યા છે જ્યાં તેમ્નની સાથે ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ…
Trishul News Gujarati News જુઓ વિડીયો: પીએમ મોદીએ શું કર્યું- જયારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કર્યું બુદ્ધિ પ્રદર્શનધારાસભ્ય બાદ ભાજપના કોર્પોરેટરની દાદાગીરી આવી સામે
ફરી સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુંડા ગર્દી કરવામાં કઈ બાકી નથી રાખ્યું. પ્રથમ ધારાસભ્ય બલરામ થવાની અને હવે ભાજપના જ કોર્પોરેટરો પણ સત્તાના…
Trishul News Gujarati News ધારાસભ્ય બાદ ભાજપના કોર્પોરેટરની દાદાગીરી આવી સામેનારાયણ લલ્લુ નું રાજકારણ પૂર્ણ- મૂળ કોંગ્રેસી આશા પટેલની વિકાસ પેનલ પર મતદારોએ મત વરસાવ્યા
ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ…
Trishul News Gujarati News નારાયણ લલ્લુ નું રાજકારણ પૂર્ણ- મૂળ કોંગ્રેસી આશા પટેલની વિકાસ પેનલ પર મતદારોએ મત વરસાવ્યાજીતુ વાઘાણીએ કહ્યું છે કે ધવલસિંહ ભાજપમાં આવે છે, તેને ડિસ્ટર્બ ન કરો, તમારું સમજી લઈશું: – સાંભળો ઓડિયો કલીપ
આજકાલ રાજકારણમાં નવી પ્રથા ચાલી રહી છે. આત્મ શુદ્ધિની પ્રથા. રાજકારણીઓ પોતાના પાપ ધોવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપમાં જોડવાને કારણે તેમના પર…
Trishul News Gujarati News જીતુ વાઘાણીએ કહ્યું છે કે ધવલસિંહ ભાજપમાં આવે છે, તેને ડિસ્ટર્બ ન કરો, તમારું સમજી લઈશું: – સાંભળો ઓડિયો કલીપપશ્ચિમ બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણમાં ત્રણ માસુમના મોત
પશ્ચિમ બંગાળના 24 ઉત્તર પરગણામાં TMC-BJPકાર્યકર્તાઓ વચ્ચે વચ્ચેની અથડામણમાં 3 લોકોના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલ પોલીસ અનુસાર આ સંપૂર્ણ બાબત…
Trishul News Gujarati News પશ્ચિમ બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણમાં ત્રણ માસુમના મોતભાજપના નેતાઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનો છૂટો દોર કોણે આપ્યો છે ?
સત્તાના નશામાં ચૂર ભાજપનાં ધારાસભ્યોના કારનામા જોઇને તમે પણ વિચારતા થઇ જશો, વડોદરામાં એક ભાજપનો કાર્યકર સ્વિમિંગ પુલમાં ન્હાતી મહિલાઓના ફોટો ખેંચી રહ્યો હતો, નરોડામાં…
Trishul News Gujarati News ભાજપના નેતાઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનો છૂટો દોર કોણે આપ્યો છે ?PM મોદી પહોંચ્યા 5 હજાર વર્ષ જુના આ મંદિરના દર્શને : 112 કિલો કમળથી તુલા કરાઈ, જુઓ વિડીયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના ત્રિસુર પહોંચી ગયા છે. અહીં તેઓ થોડી પાંચ હજાર વર્ષ જૂના ગુરુવાયુરપ્પન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. અહીં મંદિરમાં તેમણે…
Trishul News Gujarati News PM મોદી પહોંચ્યા 5 હજાર વર્ષ જુના આ મંદિરના દર્શને : 112 કિલો કમળથી તુલા કરાઈ, જુઓ વિડીયો