Portfolio Allocation In Modi Cabinet: પીએમ નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી રહી છે, જેને લઈને કહેવામાં…
Trishul News Gujarati News મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, ભાડે રહેતા લોકો માટે આવ્યા સારા સમાચારCategory: Politics
સી આર પાટીલની જગ્યાએ કોણ બનશે ભાજપ પ્રદેશ પ્રમુખ? કોઈએ વિચાર્યું નથી એવા નેતાનું નામ આવ્યું સામે
Gujarat BJP State President: નરેન્દ્ર મોદીએ ગત રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓએ કેબિનેટ…
Trishul News Gujarati News સી આર પાટીલની જગ્યાએ કોણ બનશે ભાજપ પ્રદેશ પ્રમુખ? કોઈએ વિચાર્યું નથી એવા નેતાનું નામ આવ્યું સામેમોદી મંત્રી મંડળમાં ગુજરાતમાંથી પાંચ ચહેરા; ફોન પર મળ્યું આમંત્રણ, જુઓ લિસ્ટ
PM Modi Oath Ceremony: આજે (9 જૂન) મોદી સરકાર 3.0 બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે ત્રીજી વખત વડાપ્રધાન…
Trishul News Gujarati News મોદી મંત્રી મંડળમાં ગુજરાતમાંથી પાંચ ચહેરા; ફોન પર મળ્યું આમંત્રણ, જુઓ લિસ્ટમુસ્લિમ અનામત, હજ સબસીડી અને મફતની રેવડી આપવાની જાહેરાત કરનાર TDP સાથે BJP કેવી રીતે મેળ પાડશે?
ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP એ આંધ્રપ્રદેશની ચૂંટણી માટે ભાજપ અને પવન કલ્યાણની પાર્ટી જનસેના સાથે ગઠબંધન કર્યું હતું. જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ગઠબંધનને આંધ્ર…
Trishul News Gujarati News મુસ્લિમ અનામત, હજ સબસીડી અને મફતની રેવડી આપવાની જાહેરાત કરનાર TDP સાથે BJP કેવી રીતે મેળ પાડશે?પ્રધાનમંત્રી મોદીનો હુંકાર: ટકોરા મારીને મંત્રી બનાવીશ, ગપગોળાઓ પર ધ્યાન નહિ દેતા
PM Modi On Ministers: દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દરેકના મનમાં એક જ વાત ચાલી રહી છે…
Trishul News Gujarati News પ્રધાનમંત્રી મોદીનો હુંકાર: ટકોરા મારીને મંત્રી બનાવીશ, ગપગોળાઓ પર ધ્યાન નહિ દેતાલોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના નેતા બોખલાયા, પોસ્ટ કરી આ રાજ્યના લોકોનો કર્યા બહિષ્કાર
Boycott UP: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પરિણામો પણ સામે આવી ગયા છે. જો કે ભાજપ અને કોંગ્રેસના ધાર્યા પરિણામ ન આવતા રાજનીતિમાં હલચલ મચી ગઈ…
Trishul News Gujarati News લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના નેતા બોખલાયા, પોસ્ટ કરી આ રાજ્યના લોકોનો કર્યા બહિષ્કારખીચડી સરકારમાં નિતીશ અને નાયડુના મુસ્લિમ પ્રેમને PM મોદી કેમ સહન કરશે?
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઈ છે અને તેના પરિણામો બાદ દિલ્હીમાં હલચલ વધી ગઈ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી…
Trishul News Gujarati News ખીચડી સરકારમાં નિતીશ અને નાયડુના મુસ્લિમ પ્રેમને PM મોદી કેમ સહન કરશે?મહારાષ્ટ્રમાં ફરી વાર પલટશે સરકાર? અજીત પવારની NCP ના ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં…
Maharashtra Politics: અજિત પવારની આગેવાની હેઠળના NCPના કેટલાક ધારાસભ્યો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શરદ પવારને NCPમાં પરત ફરવાના મૂડમાં છે. NCP (શરદ પવાર જૂથ)ના ઉમેદવારો…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં ફરી વાર પલટશે સરકાર? અજીત પવારની NCP ના ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં…મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણની તૈયારી; જાણો આ દેશના નેતાઓને મોકલ્યા આમંત્રણ
NDA Meeting On Pm Modi Residence: બુધવારે દિલ્હીમાં યોજાયેલી NDAમાં સામેલ પક્ષોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે NDAની આગામી બેઠક 7 જૂને મળશે અને…
Trishul News Gujarati News મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણની તૈયારી; જાણો આ દેશના નેતાઓને મોકલ્યા આમંત્રણINDIA ગઠબંધનને મળી શકે છે મોટો ઝટકો, 9 સાંસદ ધરાવતી પાર્ટી મિટિંગમાં ભાગ નહિ લે
INDIA Coalition: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની સાથે નવા સમીકરણના સંકેતો દેખાય રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ નાના દળો વચ્ચે બેઠકો યોજાઈ રહી છે.…
Trishul News Gujarati News INDIA ગઠબંધનને મળી શકે છે મોટો ઝટકો, 9 સાંસદ ધરાવતી પાર્ટી મિટિંગમાં ભાગ નહિ લેPM મોદીના રાજકારણનું બાળમરણ કરવાની કોશિશ કરનાર નેતાના સાથથી જ ચલાવવી પડશે NDA સરકાર!
NDA goverment: જો નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો તેમને ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારના સમર્થનની જરૂર પડશે. કારણ કે…
Trishul News Gujarati News PM મોદીના રાજકારણનું બાળમરણ કરવાની કોશિશ કરનાર નેતાના સાથથી જ ચલાવવી પડશે NDA સરકાર!પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું જાણો કયા કારણથી કરવું પડ્યું આવું
PM Modi resigns: લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએને 292 સીટ (NDA) સાથે ગઠબંધન ને બહુમતી મળી ગઈ…
Trishul News Gujarati News પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું જાણો કયા કારણથી કરવું પડ્યું આવું