ગતરોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના (PAAS) કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya BJP) અને ધાર્મિક માલવીયાએ પોતાના 200થી વધુ સમર્થકો સાથે ભાજપના કેસરિયા કર્યા. જે…
Trishul News Gujarati ભાજપમાં ભત્રીજો આવ્યો અને ધારાસભ્ય કુમાર કાકા રીસાયા: જાણો શું છે રીસાવાનું કારણ?Category: Politics
કોંગ્રેસ તૂટી: ચાલુ ચૂંટણીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું પડ્યું…
દિલ્હીમાં લોકસભા ચૂંટણીના 28 દિવસ પહેલા જ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ (Arvinder Singh Lovely Resigns) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે…
Trishul News Gujarati કોંગ્રેસ તૂટી: ચાલુ ચૂંટણીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું પડ્યું…જ્યાંથી ભાજપ સામે આંદોલન શરુ કર્યું હતું ત્યાં જ અલ્પેશ કથીરિયાએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો
Alpesh Kathiria joined BJP: પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે રહેતા યુવા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કાલે ભાજપમાં જોડાઈ ગયા છે. સુરતમાં વરાછા…
Trishul News Gujarati જ્યાંથી ભાજપ સામે આંદોલન શરુ કર્યું હતું ત્યાં જ અલ્પેશ કથીરિયાએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો‘વાંક મારો છે તો સજા મને હોય, મોદી સાહેબ ને નો હોય’; ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રૂપાલાએ ફરી એકવાર માંગી માફી
Parshottam rupala: ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ફરી એકવાર આ સમુદાયની માફી માંગી છે. જસદણમાં યોજાયેલી ચૂંટણી (Parshottam rupala) સભાને સંબોધતા…
Trishul News Gujarati ‘વાંક મારો છે તો સજા મને હોય, મોદી સાહેબ ને નો હોય’; ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રૂપાલાએ ફરી એકવાર માંગી માફીસુરત બાદ પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ પડાયો: દુષ્યંતસિંહ ચૌહાણ પત્ની સહીત 70 કાર્યકરો સાથે ધારણ કરશે કેસરિયો
Lok sabha election 2024: સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પાડી દીધા પછી હવે પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ બહાર પાડવામાં આવ્યો છે. કોંગ્રેસના પંચમહાલ લોકસભા બેઠક પરના…
Trishul News Gujarati સુરત બાદ પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ પડાયો: દુષ્યંતસિંહ ચૌહાણ પત્ની સહીત 70 કાર્યકરો સાથે ધારણ કરશે કેસરિયોધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા આવતીકાલે ધારણ કરશે કેસરિયો, BJP પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે
Alpesh Kathiria Join the BJP: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું રહ્યુ છે. ત્યારે આવામાં પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા…
Trishul News Gujarati ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા આવતીકાલે ધારણ કરશે કેસરિયો, BJP પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશેEVMને કઈ કંપની બનાવે છે, તેની કિંમત અને અંદર શું હોય છે? જાણો લોકસભા ચુંટણી પહેલાં ઈવીએમ વિશેની તમામ માહિતી…
Know About EVM: દેશમાં 19મી એપ્રિલથી સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં EVM ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખરેખર, EVM દરેક વખતે રાજકારણમાં…
Trishul News Gujarati EVMને કઈ કંપની બનાવે છે, તેની કિંમત અને અંદર શું હોય છે? જાણો લોકસભા ચુંટણી પહેલાં ઈવીએમ વિશેની તમામ માહિતી…ઉમેદવારોનો અનોખો પ્રચાર: આપના ચૈતરે જલેબી બનાવી તો કોંગ્રેસના ધાનાણીએ હીરા ઘસ્યા, ભાજપના ધવલ પટેલની ‘મારિયો’ ગેમ વાઇરલ- જુઓ વિડીયો
Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને ‘આપ’ના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ લોકસભા વિસ્તારના પ્રવાસે છે. ગઇકાલે તેઓએ જસદણની હીરા બજારમાં રત્ન કલાકારો…
Trishul News Gujarati ઉમેદવારોનો અનોખો પ્રચાર: આપના ચૈતરે જલેબી બનાવી તો કોંગ્રેસના ધાનાણીએ હીરા ઘસ્યા, ભાજપના ધવલ પટેલની ‘મારિયો’ ગેમ વાઇરલ- જુઓ વિડીયોકોંગ્રેસ સાથે ખેલ કરી ગયેલ કુંભાણી ધારણ કરશે કેસરિયો? જાણો શું કહે છે અટકળો…
Nilesh Kumbhani: સુરતના રાજકારણમાં હજુ મોટા ખેલ થાય તેવી શક્યતા છે. સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યા પછી ભાજપના મુકેશ…
Trishul News Gujarati કોંગ્રેસ સાથે ખેલ કરી ગયેલ કુંભાણી ધારણ કરશે કેસરિયો? જાણો શું કહે છે અટકળો…ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા સહિત PAASના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે? જાણો ગુપ્ત બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
Alpesh Kathiriya join BJP: એક તરફ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં…
Trishul News Gujarati ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા સહિત PAASના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે? જાણો ગુપ્ત બેઠકમાં લેવાયો મોટો નિર્ણયહવે UPIથી પણ જો વોટરને પૈસા મળશે તો રહેશે RBIની ચાંપતી નજર; જાણો વિગતવાર
Reserve Bank of India: દેશમાં આગામી સરકારની પસંદગી કરવા માટે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ભારતીય ચૂંટણી…
Trishul News Gujarati હવે UPIથી પણ જો વોટરને પૈસા મળશે તો રહેશે RBIની ચાંપતી નજર; જાણો વિગતવારગુજરાત ભાજપ નેતા ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ લાલઘુમ; કહ્યું, રાહુલ ગાંધી નપુસંક…જુઓ વિડીયો
BJP leader Bhupat Bhayani: ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન…
Trishul News Gujarati ગુજરાત ભાજપ નેતા ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ લાલઘુમ; કહ્યું, રાહુલ ગાંધી નપુસંક…જુઓ વિડીયો