સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમને આ મામલામાં એફઆઈઆર નોંધવા કે તપાસ બેસાડવાની જરૂર લાગતી…
Trishul News Gujarati News રાફેલ મુદ્દે મોદી સરકારને મોટી રાહત :જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે..Category: Politics
કાશ્મીર અને અયોધ્યા પછી મોદી સરકારનું આગામી લક્ષ્ય જાણો શું છે?
5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો. આ સાથે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની મોટી જોગવાઈઓ પણ તટસ્થ કરવામાં આવી…
Trishul News Gujarati News કાશ્મીર અને અયોધ્યા પછી મોદી સરકારનું આગામી લક્ષ્ય જાણો શું છે?હાર્દિક નો ડર કે ખેડૂતોની તાકાત થી ડરી સરકાર? ખેડૂતોને રાહત પેકેજ અપાયું
આજે સવારથી પ્રતિક ઉપવાસ પર બેસેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે હજી પોતાના પ્રતિક ઉપવાસ પૂર્ણ નથી કર્યા ત્યાં જ ગુજરાત સરકારે ખેડૂતો માટે ૭૦૦ કરોડનું…
Trishul News Gujarati News હાર્દિક નો ડર કે ખેડૂતોની તાકાત થી ડરી સરકાર? ખેડૂતોને રાહત પેકેજ અપાયુંઆર્થિક મંદીમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યો નિશાનો, જાણો શું કહ્યું.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત અર્થતંત્ર અને બેરોજગારીને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા હતા. ફરી એકવાર, તેમણે મોદી સરકાર પર…
Trishul News Gujarati News આર્થિક મંદીમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યો નિશાનો, જાણો શું કહ્યું.કોઈ પણ પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવે તે માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન
ગઈ કાલે મહારાષ્ટ્ર માટે મોટા સમાચાર આવ્યા હતા. સમાચારએ હતા કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોઈ પણ પક્ષનું શાશન નહિ અને રાષ્ટ્રપતિશાસન ચાલુ કરી દેવામાં આવ્યું છે.…
Trishul News Gujarati News કોઈ પણ પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવે તે માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાનખેડૂતોને પાકવીમો મળે અને સંપૂર્ણ દેવું માફ થાય એ માંગ સાથે હાર્દિક પટેલ નું આંદોલન શરુ..
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટના પડઘરી તાલુકામાં સત્યાગ્રહ શરુ કર્યો છે. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, અને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના તમામ પૈસા ખેડૂતોને…
Trishul News Gujarati News ખેડૂતોને પાકવીમો મળે અને સંપૂર્ણ દેવું માફ થાય એ માંગ સાથે હાર્દિક પટેલ નું આંદોલન શરુ..આવતીકાલથી કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલ ખેડુતો માટે પડધરીમાં ઉપવાસ પર ઉતરશે, જુઓ શું કહ્યું હાર્દિકે..
હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક વીમાનું વળતર આપવામાં આવે છે. હજુ આ જાહેરાતને ગણતરીના કલાકો થયા છે. તે સાથે…
Trishul News Gujarati News આવતીકાલથી કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલ ખેડુતો માટે પડધરીમાં ઉપવાસ પર ઉતરશે, જુઓ શું કહ્યું હાર્દિકે..રામ મંદિર નિર્માણના સુપ્રિમના નિર્ણય બાદ ઓવૈસીએ જે કહ્યું તે વાંચીને થશે દુઃખ
શનિવારે અખિલ ભારતીય મજલિસ-એ-ઇતેહદ-ઉલ-મસ્લિમીન (એઆઈએમઆઈએમ) ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને તથ્યોના વિશ્વાસની જીત ગણાવી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સર્વોચ્ચ અદાલતના…
Trishul News Gujarati News રામ મંદિર નિર્માણના સુપ્રિમના નિર્ણય બાદ ઓવૈસીએ જે કહ્યું તે વાંચીને થશે દુઃખ“વધારે જીભ ના ચલાવવી” આવું કહેવા છતાં પણ વાઘાણીએ ચલાવી જીભડી, કર્યા ન કરવાના કામ
હાલ સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટો કેસ ચાલી રહ્યો છે. જે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે.કોર્ટે કહ્યું હતું કે, રામમંદિરના ચુકાદા પહેલાં કોઇએ કોઈ પણ…
Trishul News Gujarati News “વધારે જીભ ના ચલાવવી” આવું કહેવા છતાં પણ વાઘાણીએ ચલાવી જીભડી, કર્યા ન કરવાના કામમહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉત સરકાર બનાવવા ભાજપના ચાણક્યને હંફાવી રહ્યા છે- વાંચો રિપોર્ટ
હાલમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી હજી સુધી નક્કી થયા નથી. ભાજપ અને શિવસેના એ ગઠબંધન થી ચૂંટણી લડી હતી જેમાં તેમને સ્પષ્ટ…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉત સરકાર બનાવવા ભાજપના ચાણક્યને હંફાવી રહ્યા છે- વાંચો રિપોર્ટહાર્દિક પટેલ આ તારીખે બેસશે ખેડૂતોના પાકવીમા માટે ઉપવાસ પર- જાણો વધુ
હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક વીમાનું વળતર આપવામાં આવે છે. હજુ આ જાહેરાતને ગણતરીના કલાકો થયા છે. તે સાથે…
Trishul News Gujarati News હાર્દિક પટેલ આ તારીખે બેસશે ખેડૂતોના પાકવીમા માટે ઉપવાસ પર- જાણો વધુપક્ષલપટું અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને મળેલી હાર બીજા નેતાઓ માટે છે લાલબતી સમાન
રાધનપુર વિધાનસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ઘણી મહત્વની રહી છે. પ્રધાન બનાવા ઉછળકૂદ કરી રહેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ…
Trishul News Gujarati News પક્ષલપટું અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને મળેલી હાર બીજા નેતાઓ માટે છે લાલબતી સમાન