ફેફસામાં થયેલ કેન્સરના કારણે ભારતમાં દર વર્ષે હજારો લોકો નું મૃત્યુ થાય છે. માણસોની જિંદગી માં થતા કેન્સલ ને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ઓગસ્ટ ના દિવસે ‘વર્લ્ડ ફેફસા કેન્સર ડે’ સેલિબ્રેટ કરવામાં આવે છે. ફેફસામાં થતી કેન્સર ની જાણકારી ખૂબ જ લાંબા સમય સુધી મળી શકતી નથી. ડોક્ટર ને પણ આ રોગની જાણકારી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ રોગ થી બચવા માટે તેના લક્ષણોની જાણકારી મેળવવી જોઈએ. ચાલો જાણીએ ફેફસામાં થતા કેન્સર ના લક્ષણો.
ફેફસામાં થતા કેન્સર માટે ભારત પ્રથમ સ્થાને. ફેફસામાં થતા કેન્સર ની ઘટનાઓ સમગ્ર દુનિયામાં ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ભારતમાં દર વર્ષે ફેફસામાં થતાં કેન્સર ની 67 હજાર જેટલા નવા કિસ્સાઓ સામે આવે છે. ફેફસામાં થતા કેન્સર નથી 48 હજારથી વધુ પુરુષો 19 હજારથી વધુ મહિલાઓ આ કેન્સરનો ભોગ બને છે.
કેન્સરના કારણે થાય છે દર વર્ષે આટલા લોકો નું મૃત્યુ.
રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં દર વર્ષે ફેફસામાં થતા કેન્સર ના કારણે લગભગ ૬૩ હજારથી પણ વધુ લોકો નું મૃત્યુ થાય છે. જેમાં સ્તન, ગર્ભાશય અને મોમા થતા કેન્સર બાદ ચોથા નંબરે ફેફસામાં થતું કેન્સરનું પ્રમાણ જોવા મળે છે.
કયા કારણે થાય છે ફેફસાંમાં કેન્સર જાણો.
તને ઘટનામાં ભારતમાં લગભગ 90 ટકા ફેફસામાં થતા કેન્સર ના કિસ્સાઓ જોવા મળે છે. તેમાં મોટાભાગે સિગરેટ,બીડી અને તમાકુના કારણે કેન્સર થાય છે. માત્ર અન્ય 10 ટકા લોકોને જ અન્ય પર્યાવરણ ના કારણે કેન્સર થાય છે. આદર્શ કાલ્પનિક વ્યવસાય અથવા તું પ્રદુષિત વાતાવરણને કારણે કેન્સર થવાની શક્યતા રહેલી છે.