સારા અલી ખાને રંગબેરંગી બિકીનીમાં આપ્યા હોટ પોઝ, જોઇને વધી જશે દિલના ધબકારા 

હાલમાં સારાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. બીચ પર સારાની આ શાનદાર સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બિકીનીમાં સારા ક્યારેક રેતીમાં સૂતી તો…

હાલમાં સારાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. બીચ પર સારાની આ શાનદાર સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બિકીનીમાં સારા ક્યારેક રેતીમાં સૂતી તો ક્યારેક પાણીમાં ઊભી રહીને પોઝ આપતી જોવા મળી હતી.

સારા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

સારાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે સાઉથના કલાકારો ધનુષ અને અક્ષય કુમાર સાથે ‘અતરંગી રે’માં જોવા મળી હતી.

સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની ખાસ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન સારા અલી ખાન સન બાથ કરતી પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *