છાતી અને ગળામાં જમા થયેલો કફ માત્ર એક જ દિવસમાં નીકળી જશે બહાર, દવાખાને જવાની નહિ પડે જરૂર

શરીરમાં કફનું પ્રમાણ વધે તો ખૂબ જ હેરાનગતિ થાય છે. આપણા શરીરમાં કફનું પ્રમાણ 0 થી 6 મિલીગ્રામ હોવું જરૂરી છે. જો આ કફનું પ્રમાણ…

શરીરમાં કફનું પ્રમાણ વધે તો ખૂબ જ હેરાનગતિ થાય છે. આપણા શરીરમાં કફનું પ્રમાણ 0 થી 6 મિલીગ્રામ હોવું જરૂરી છે. જો આ કફનું પ્રમાણ વધે તો શરીરમાં શરદી થાય, નાકમાંથી પાણી નીકળે, ગળામા બળે પછી ગળામાં ખંજવાળ આવે, તાવ આવે, માથું દુખે, શરીર કળે તેમજ ઉધરસ થાય વગેરે જેવી બીમારીઓ લાગુ પડી જાય છે.

કફની સાથે બીજી ઘણી બીમારીઓ જોડાઈ જાય છે, જેમાં વાઇરલ ઇન્ફેક્શન વધારે લાગે છે, જેના લીધે ન્યૂમોનિયા, કોરોના જેવા રોગો લાગુ પડે છે અને તેની યોગ્ય સમયમાં સારવાર ન કરવામાં આવે તો જે લોકોની ઇમ્યુનિટી કમજોર હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓને મોતના મુખમાં ધકેલી શકે છે. આ માટે કફનો નિકાલ કરવો જરૂરી છે.

આ કફની સાવ સામાન્ય અને ઘરમાં જ, રસોડામાં મળી રહેતી કફની દવા વિશે જણાવીશું. જેનાથી કફનો શરીરમાંથી નિકાલ કરી શકાય.કફને દૂર કરી શકાય છે.જેના લીધે શરીરમાં ફેફસા અને છાતીમાં રહેલા કફને દુર કરીને ઓકસીજન નું પ્રમાણ જાળવી શકાય છે.ઘણી વખત વધારે પ્રમાણમાં કફને લીધે શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેના લીધે પૂરતા પ્રમાણમાં હવા અંદર જતી નથી એટલે જેના લીધે જરૂર હોય એટલો ઓકસીજન પણ શરીર ને મળતો નથી.

આ માટે દરરોજ સવારે ઊઠીને બે લસણ ની કલી ફોલીને ઉપરથી ફોતરા કાઢીને કળીને ખાઈ જવી.આ પ્રમાણમાં બાળક ને કફ હોય તો તેને એક કળી ખાધા બાદ અડધો કલાક પછી જ નાસ્તો,ચા,પાણી કરવા.

બપોરે જમતા પહેલા એક ચમચી તુલસીનો રસ,એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુનો રસ લઈને આ બધાને મિક્સ કરીને તેમાં થોડું સિંધવ મીઠું નાખવું.આ પછી તેને બરાબર હલાવીને પી જવું.આ મિશ્રણ દવા પીધા બાદ એક કલાક પછી જ જમવા બેસવું.આ બાદ બપોરે ત્રણ થી ચાર ખજૂર ની પેશી ખાવી અને ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *