પતિ-પત્ની પહાડ પર કારમાં માણી રહ્યા હતા શારીરિક સુખ, અચાનક જ બની એવી ઘટના કે…

કપલ ક્યારેક રોમાંસ(Romance) કરવા માટે વિચિત્ર જગ્યાઓ પસંદ કરે છે અને બાદમાં તેમને તેનો અફસોસ થાય છે. આવી જ કેટલીક ઘટના ડર્બીશાયર(Derbyshire)માં જોવા મળી હતી. જ્યારે એક કપલ કારમાં શારીરિક સુખ(Physical happiness) માણતી વખતે ખરાબ રીતે ફસાઈ ગયું હતું. આ કપલ એકાંત વિસ્તારમાં શારીરિક સુખ માણી રહ્યું હતું. ત્યારે કાર સ્લિપ ખાઈ ગઈ અને એક નાની ટેકરી પરથી નીચે પડી ગઈ અને કાર પલટી ખાઈ ગઈ. જેના કારણે દંપતી બહાર નીકળી શક્યું નહીં. જોકે, બાદમાં પોલીસે તેમને બચાવીને બહાર કાઢ્યા હતા.

કપલ શાંતિથી રસ્તા પર રોમાંસ કરી રહ્યા હતા:
મળતી માહિતી અનુસાર, એક કપલ ડર્બીશાયરના સુમસામ વિસ્તારમાં એક નાની ટેકરી પાસે હેન્ડબ્રેક સાથે શારીરિક સુખ માણી રહ્યું હતું. શારીરિક સુખ દરમિયાન દંપતીએ આકસ્મિક રીતે હેન્ડબ્રેકમાંથી કાર કાઢી અને પછી કાર લપસીને રસ્તા પર આવી ગઈ. કાર એવી સ્થિતિમાં ઊભી હતી કે તેમાંથી કપલને બહાર નીકળવું મુશ્કેલ હતું.

ખરાબ રીતે ફસાયેલા કપલને પોલીસે કર્યો બચાવ:
કપલને બચાવ્યા બાદ ડર્બીશાયર પોલીસે તેમની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. જેમાં જોઈ શકાય છે કે ત્રાંસા પડ્યા બાદ એક કાર રસ્તા વચ્ચે ઉભી હતી. પોલીસે ટ્વીટમાં લખ્યું, ‘ડર્બીશાયરમાં અજાણ્યા સ્થળે એક કપલ શારીરિક સુખ માની રહ્યા હતા ત્યારે તે સમય દરમિયાન કાર લપસી જતા સાઈ ગયું હતું અને આમ કરતી વખતે કાર હેન્ડબ્રેકમાંથી નીકળી ગઈ અને કાર પલટી ગઈ અને એક ટેકરી પરથી નીચે પડી ગઈ પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન કોઈને જાનહાની થઇ નહોતી.

લોકોએ સોશિયલ મીડિયા પર ઉડાવી જોરદાર મજાક:
સોશિયલ મીડિયા પર આ કપલની મજાક ઉડાવવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘કૃપા કરીને સુરક્ષિતરીતે શારીરિક સુખ માણો અને હેન્ડબ્રેક ચાલુ રાખો.’ જ્યારે બીજાએ લખ્યું, ‘જે કોઈ પણ તેમના સંબંધોને મજબૂત કરવા માટે આવ્યો છે તેને એક અદ્ભુત અનુભવ થયો હશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *