હિમાલયનો બરફ ઓગળવાથી સૌથી વધુ નુકસાન ગુજરાતના દરિયાને, NASAએ પુરાવા સાથે ખુલાસો કર્યો

પ્રકૃતિ એક અજાયબી છે. ઘણી વખત હેરાન કરનારી ઘટનાઓ થતી રહે છે.હવે એક નવી ઘટના સામે આવી છે જેમાં કહેવાય રહ્યું છે કે હિમાલયના પીગળતા બરફ અને કેન્સરના કારણે અરબ સાગરમાં ખતરનાક વસ્તુઓ પેદા થઈ રહી છે. જેના કારણે અરબ સાગરમાં food chain ખરાબ થઇ જશે. અરબ સાગરના જીવોને ઓક્સિજન અને ખાવાની અછત થઈ જશે.

અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ અરબ સાગરમાં વધતી આ લીલા રંગના એક એલગીની તસ્વીર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી લીધી છે.જેમાં સાફ રીતે દેખાઈ રહ્યું છે કે હવે અરબ સાગરમાં લીલા રંગનું શેવાળ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જે અરબ સાગરના food chain માટે ખૂબ ખતરનાક છે.

આ એલગી નું નામ છે નોકટીલુકા સિંટીલૈસ. હા એક કિલોમીટરના આકારની હોય છે. તેને સી સ્પાર્કલ પણ કહે છે.તે અરબ સાગરના કિનારે આ બાજુ વધારે માત્રામાં દેખાઈ રહી છે. તે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઓમાન સહિત અરબસાગર સાથે જોડાયેલા દેશોના વિસ્તારમાં ફેલાઇ રહી છે.

નવાઈની વાત તો એ છે ૨૦ વર્ષ પહેલાં તેના વિશે કોઈ જાણતું પણ ન હતું. પરંતુ હવે આ શેવાળ અરબ સાગરના પ્લાંકટનસને ખતમ કરી રહ્યો છે. જો તે સમુદ્રમાંથી ઓછો થઈ જશે તો સમુદ્રમાં ઓક્સિજનની પણ અછત થશે.તેનાથી આખા અરબ સાગરની ફૂડ ચેન બગડી જશે.

તેની ખાસ વાત એ છે કે તે રાત માં પણ ચમકે છે. એટલા માટે તે સમુદ્રમાંથી વધારે ઓકસીજન અને ખાવાનું લે છે. જેનાથી સમુદ્રના જીવોને ભય વધી રહ્યો છે. જેનાથી માછલીઓ મરવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *