આજકાલ આપણા સૌની એક આદત થઈ ગઈ છે કે કોઈપણ વસ્તુ વિશે જાણકારી મેળવવી હોય તો તરત google કરીએ છીએ. હાલમાં જ બેંગલુરુમાં મેટ્રોના કસ્ટમરકેર નંબર સર્ચ કરી અને તેના ઉપર ફોન કર્યા બાદ મહિલાનું એકાઉન્ટ ખાલી થઈ ગયું. એટલે જરૂરી નથી કે google માં આપેલી બધી જાણકારી સાચી હોય. ઘણી વખત ગૂગલ ઉપર ખોટી માહિતી પણ મળે છે. શું તમે સર્ચ કરતા સમયે ક્યારેય વિચાર્યું છે કે તમે શું સર્ચ કરવા ના છો.
Google ઉપર સર્ચ કરતા પહેલા તમે સારી રીતે જાણી લો કે શું સર્ચ કરવાનું છે અને શું નથી કરવાનું. સારું રહેશે કે તમે ગૂગલ ઉપર પાંચ વસ્તુઓ સર્ચ ન કરો. જો તમે આ 5 વસ્તુઓ માંથી કોઇપણ સર્ચ કરશો તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. નાચો તે પાંચ વસ્તુઓ વિશે જે google માં ક્યારેય સર્ચ કરવી ન જોઈએ.
પોતાનું ઇ-મેલ.
પર્સનલ email login ને google ઉપર સર્ચ કરવાનું ટાળો.આવું કરવાથી તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અને પાસવર્ડ થઈ શકે છે. દુનિયાના વધુમાં વધુ લોકો નું હેકિંગ આ રીતે જ થાય છે. આની ઘણી ફરિયાદો સાયબર સેલમાં દાખલ છે.
ઓળખ.
Google ઉપર સર્ચ કરતા સમયે ભૂલથી પણ પોતાની ઓળખ જાણવા માટે સર્ચ ન કરો.કારણ કે ગૂગલ પાસે તમારી સર્ચ હિસ્ટ્રી નો આખો ડેટાબેઝ હોય છે અને વારંવાર સર્ચ કરવાથી તેના લીક હોવાનો ડર રહે છે. હે કરો આ વસ્તુ ની રાહ જોઇને બેસી રહ્યા હોય છે.
સંદિગ્ધ વસ્તુઓ.
Google ઉપર સર્ચ કરતાં સમયે ભૂલથી પણ સંદિગ્ધ વસ્તુઓ વિશે સર્ચ કરવું ન જોઈએ.જોકે તમારો તેની સાથે કોઈ સંબંધ નથી પરંતુ ખાલી જોવા માટે તમે સર્ચ કરતા હો છો. કારણકે સાયબર સેલ ની નજર આવા લોકો ઉપર રહેલી હોય છે જે સંદિગ્ધ સર્ચ કરવાની કોશિશ કરે છે એમાં તમે મુશ્કેલીમાં પડી શકો છો.
દવાઓ.
જો તમે તમારી બિમારી અને દવા વિશે google ઉપર સર્ચ કરો છો તો તેનાથી પણ બચવું જોઈએ કારણકે સર્ચ નો ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે ત્યારબાદ તમને કાયમ તે બીમારી અને તેના ટ્રીટમેન્ટ ને લગતા વિજ્ઞાપન પણ દેખાડવામાં આવે છે.
વિજ્ઞાપન.
google ઉપર ક્યારેય પણ ન સુરક્ષાથી જોડાયેલી કોઈ જાણકારી સર્ચ કરવી ન જોઈએ. જો તમે આવું કરો છો તો તમારે સંબંધિત વિજ્ઞાપન આવવા લાગે છે. જેનાથી તમે જાણી શકો છો કે તમને કોઈ ઈન્ટરનેટ ઉપર ફોલો કરી રહ્યું છે. જો તમે આનાથી બચવા માંગો છો તો વિજ્ઞાપનો સર્ચ કરવાનું ટાળો.