આ વાત સાંભળીને તમને પણ નવાઇ લાગશે પણ આ વાત એટલી જ સાચી છે કે, ફક્ત 1 રૂપિયાની નોટ તમને હજારો રૂપિયાની કમાણી કરાવી આપશે. 1 રૂપિયાની આ જૂની નોટ તમને ઘર બેઠા બેઠા માલામાલ કરી દેશે. ભારત સરકાર તરફથી ભલે આ નોટને ચલણમાંથી હટાવી દેવામાં આવી હોય પરંતુ બજારમાં આજે પણ આની કિંમત હજારો રૂપિયા છે. જણાવી દઈએ કે, આ નોટ પર 1957માં ગવર્નર એચએમ પટેલની સાઇન કરેલી હતી. સાથે આ નોટની સીરીયલ સંખ્યા 123456 છે.
26 વર્ષ પહેલા ભારતીય સરકાર દ્વારા પોતાની કરન્સી નોટ એક રૂપિયાને બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ 1 જાન્યુઆરી 2015માં આનું છાપકામ ફરીથી શરૂ કરવામાં આવ્યુ અને આ નોટ બજારમાં ફરી પ્રચલનમાં આવી ગઇ. જોકે, કેટલાક લોકો પાસે હજુ પણ આ જૂની નોટ જોવા મળે છે. જાણવા મળ્યું છે કે, હાલમાં એક ઓનલાઇન પ્લેટફોર્મ આ રીતે જુની નોટ વેચી રહ્યુ છે. જેમાં તમારે જે વર્ષની નોટ જોઇએ તે ખરીદી શકો છો.
લાખો રૂપિયામાં વેચાઇ રહી છે નોટ
જાણવા મળ્યું છે કે, આ ઓનલાઇન પ્લેટફોર્મ પર એક નોટ એવી પણ છે જે આઝાદી પહેલાની છે. આ બોલી સાત લાખ રૂપિયા સુધી લાગી ચુકી છે. આ રીતની નોટ જો તમારી પાસે છે તો તમે પણ ઘણી કમાણી કરી શકો છો. આ રીતની દશકા જૂની નોટો 1, 10, 100 અને 500 રૂપિયાની નોટ ઓનલાઇન બજારમાં હજારો લાખો રૂપિયામાં વેચાઇ રહી છે. જણાવી દઈએ કે, આના માટે તમે ઇન્ડિયા માર્ટની વેબસાઇટ ચેક કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.