લગ્નમાં અચાનક પહોચ્યો એક્સ બોયફ્રેન્ડ, વરરાજાને ગળે લગાવતા પ્રેમિકાને કહી દીધું એવું કે…- જુઓ video 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વાયરલ થતા છે. કેટલાય વિડીયો એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીયો એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીયો રમુજી હોય છે. જયારે અનેક વિડીયો પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે.

તમે ઘણી વખત એવુ જોયું હશે કે, છોકરો કે છોકરી મા-બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરતા હોય છે, પણ જ્યારે દિલ તૂટે છે ત્યારે તેઓ ભાંગી પડતા હોય છે. જોકે, મોટા ભાગના લોકો મૂવઓન કરી લેતા હોય છે. પણ અમુક લોકોના દિલ પર એવી ઠોકર વાગતી હોય છે કે જાણે આખી દુનિયા ઉજ્જડ બની જાય. સોશિયલ મીડિયા પર પણ આવી થીમ પર લોકો વીડિયો બનાવીને અપલોડ કરતા હોય છે. જેના પર લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ પણ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by zaara queen (@queen_girl_zaara)

હાલ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, સ્ટેજ પર વરરાજો ઊભો છે અને તે જ સમયે દુલ્હનનો એક્સ બોયફ્રેન્ડ ત્યાં આવી ચડે છે. વરરાજાને ગળે લગાવી દુલ્હન તરફ ઈશારો કરતો દેખાય છે. ભલે યુવકે શૂટ બૂટ પહેર્યા હોય પણ તેના ચહેરા પરથી લાગી આવે છે કે, છોકરી તેને છોડીને અન્ય યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે.

હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લવ બર્ડને આ પ્રકારના વીડિયો ખૂબ પસંદ આવતા હોય છે. જણાવી દઈએ કે, ઈંસ્ટાગ્રામ પર ક્વિન નામના અકાઉન્ટ પરથી આ વીડિયો જેવો અપલોડ કરવામાં આવ્યો ત્યારથી તેને ખૂબ લાઈક મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *