પિતાને હાર્ટ એટેક આવ્યાના 20 દિવસમાં જુવાનજોધ દીકરાનું પણ હાર્ટ એટેકથી મોત- લોહીના આંસુએ રડ્યો મોરબીનો આ પરિવાર

Father and son died of heart attack, Morbi: ગુજરાત (Gujarat) માં છેલ્લા ઘણા સમયથી યુવાનોના મોતના બનાવો વધી રહ્યા છે. આ કિસ્સાઓ હજી પણ યથાવત…

Father and son died of heart attack, Morbi: ગુજરાત (Gujarat) માં છેલ્લા ઘણા સમયથી યુવાનોના મોતના બનાવો વધી રહ્યા છે. આ કિસ્સાઓ હજી પણ યથાવત છે. ત્યારે આજે રાજકોટ (Rajkot) માંથી વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાના મૃત્યુના 20 દિવસ બાદ પુત્રનું પણ હાર્ટ એટેક (heart attack Morbi) થી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘરના બાદ યુવાનનું યુવાન પુત્ર મોત થતાં પરિવારમાં ભારે શોખનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પણ તે માહિતી અનુસાર, મોરબી રોડ પર આવેલા પરિવારમાં રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા 35 વર્ષીય કલ્પેશભાઈ રાઠોડ બપોરે પોતાના ઘરે ગયા હતા. આ દરમિયાન અચાનક જ તેઓ બે બંધ થઈ ગયા બાદ પરિવારજનો એ અને સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે ત્યાં હાજર તબીબી દ્વારા તેમને વૃદ્ધ જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવારજનોના જણાવ્યા મુજબ કલ્પેશ હાથી ખાનામાં આર્ય સમાજ સામે સલૂનની સોપ ચલાવતો હતો. તાજેતરમાં જ એક મહિના પહેલા રાજલક્ષ્મી સોસાયટીમાં પોતાનું નવું મકાન ખરીદ્યું હતું. જ્યાં તેઓ પરિવાર સાથે રહેતા હતા. જોકે આજે સવારથી તેઓને ગેસની તકલીફ હોય તેવું કહી તેવું દુકાને ગયા ન અને ઘરે બેસીને આરામ કરતા હતા. આ દરમિયાન બપોરે 1:00 વાગ્યાની આસપાસ તેઓ અચાનક બેભાન થઈને પડ્યા હતા. તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ડોક્ટરના જણાવ્યા મુજબ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજથી વીસ દિવસ પહેલા મૃતક ના પિતા મનહરભાઈ ચુનીલાલ રાઠોડ ને પણ આજે કંઈક આવતા તેમનું મૃત્યુ થયું હતું. મૃતક કલ્પેશભાઈ ને યસ નામનો દસ વર્ષનો દીકરો પણ છે. ત્યારે બાળકો નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ને હાર્ટ એટેકના કારણે યુવાનોને મોતમાં કિસ્સાઓમાં યથાવત હોવાનું વધુ એક વાર સાબિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *