બોલીવુડની સુપરડુપર હીટ ફિલ્મ બાજીગરને લઈને શિલ્પાએ કર્યો મોટો ઘટસ્ફોટ- રડતા રડતા એવું કહી દીધું કે…

બાઝીગર ફિલ્મનું હિટ ગીત કાલી કાલી આંખેમાં તેઓને ડાન્સ કરવો હતો, પરંતુ તેઓને આ તક મળી નહોતી.  બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી…

બાઝીગર ફિલ્મનું હિટ ગીત કાલી કાલી આંખેમાં તેઓને ડાન્સ કરવો હતો, પરંતુ તેઓને આ તક મળી નહોતી.  બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી પડદા પર એક પર એક જોરદાર અભિનય કર્યા હતો. ફેન્સ શિલ્પા શેટ્ટીની અદાઓની સાથે તેમના અભિનયના પણ ખુબ વખાણ કરે છે.

પરંતુ હવે જૂના દિવસોને યાદ કરીને શિલ્પા શેટ્ટી આજકાલ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહી છે. યે કાલી-કાલી આંખે ગીત પર ડાન્સ કરવાની શિલ્પા શેટ્ટીએ ઇચ્છા વ્યક્ત કરી હતી. શિલ્પા શેટ્ટી એ સુપરહિટ ફિલ્મ બાઝીગર અંગે એક મોટો ખુલાસો કર્યો છે.

તેઓએ જણાવ્યું કે ફિલ્મનું હિટ સોન્ગ ‘યે કાલી કાલી આંખે’માં તેઓને ડાન્સ કરવો હતો, પરંતુ તેઓને આ તક ના મળી. શિલ્પા ફિલ્મ બાઝીગરનો જ એક ભાગ હતી તેમ છતાં આ ગીત પર ડાન્સ ના મળતા આજે પણ તે અફસોસ વ્યક્ત કરે છે. શિલ્પાએ આ વાત ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચૈપ્ટર 4ના સેટ પર કહી હતી.

આ વાત કરતી વખતે તે ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. અને તે રડવા પણ લાગી હતી. તેણે કહ્યું કે તે બંને સાથે અત્યારે તો તેના સારા સંબંધ પણ છે.પ ણ એક વખત તેને ઈર્ષા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *