દિલ્હીના કડકડડડુમા વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય ના વિભાગમાં આગ લાગવાની ખબર બહાર આવી છે. આગ બુજાવવા માટે ની 22 ગાડીઓ મોકલવામાં આવી હતી. એટલું જ નહીં આગ બૂજાવા માટે 60 ફાયરબ્રિગેડ કમિટીઓની ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હાલમાં તો આગ પર નિયંત્રણ મેળવવાની કોશિશ શરૂ જ છે.
Delhi: A fire breaks out at Directorate General of Health Services (DGHS) Office, Karkardooma. Total 22 fire tender at the spot. More details awaited. pic.twitter.com/NwTClOHMWx
— ANI (@ANI) July 5, 2019
મહાનિદેશકલઈ મા 6,7,8 ફ્લોર પર આગ લાગી હતી. જેમાં નર્સિંગ હાઉસ હોવાની જાણકારી મળી છે.જેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં બહુ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ બળીને રાખ થઈ શકે છે. આગ સેના કારણે લાગે છે અત્યારે તો તેનું કારણ ગોતવુ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.
રિપોર્ટ મુજબ ગુજરાત જનરલ હેલ્થ સર્વિસ ની બિલ્ડિંગમાં આગ લાગી છે. જેમાં ૧૫ ડોકટર હાજર હતા. અને સાથે ઘણા બધા દર્દીઓ પણ આ બિલ્ડિંગમાં હતા. જેમાંથી 9 ડોક્ટરો અને અડધા દર્દીઓને સહી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. જ્યારે 6 ડોક્ટર અને બાકીના દર્દીઓને બહાર લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.