કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલી જાણકારી અનુસાર ભારતમાં નોવેલ કોરોનાવાયરસ ચોથા વ્યક્તિના ના મૃત્યુના સમાચાર છે, આ દર્દી પંજાબનો હતો. અત્યાર સુધી ત્રણ મોત ચુક્યા હતા જે દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધી ૧૪૯ જેટલા કેસ પોઝીટીવ નોંધાઈ ચુક્યા છે. ૧૯ જેટલા દર્દીઓને કોરોના મટી જવા પામ્યો છે. જયારે કુલ ૪ રોગીના મોત નીપજ્યા છે.
The total number of positive cases of #COVID19 in India stands at 167 (including 25 foreigners), 4 deaths (1 each) in Delhi, Karnataka, Punjab and Maharashtra: Ministry of Health and Family Welfare pic.twitter.com/sk4rfzvlUE
— ANI (@ANI) March 19, 2020
દુનિયાભરમાં ૬ હજારથી વધારે લોકોને કમોતે મારનારો કોરોના વાયરસનો કહેર રોકાવાનું નામ નથી લઇ રહ્યો. રોજ દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.