રાત્રે ઉંઘ દરમિયાન મોંમાથી પડતી લાળ જલ્દી આ રીતે કરો બંધ, નહિ તો આ ગંભીર બીમારીનો બની શકો છો ભોગ

સુતા સમયે ઘણા બધા લોકોના મોઢામાંથી લાળ નીકળે છે. આવું ફક્ત બાળકોની સાથે જ નથી થતું ઉપરાંત મોટી ઉંમરના લોકો સાથે પણ થાય છે. પ્રશ્ન એ છે કે શું મોઢામાંથી લાળ નીકળવાના સ્વાસ્થ્ય સંબંધી ખતરાના સંકેત છે?શું આ બીમારી છે?એક્સપર્ટ માને છે કે મોઢામાં વધારે લાળ નું ઉત્પાદન થવાથી આવું થાય છે.

એવું કહેવામાં આવે છે કે જો આ સમસ્યા પર ધ્યાન આપવામા ના આવે,તો આ વધારે વધી શકે છે.એમાં કોઈ શક નથી કે આપણે કોઈ તફલીક ના હોય પરંતુ તેનાથી આપણી પથારી અને મોઢું ખરાબ થઈ જાય છે.ચાલો આપણે જાણીએ મોઢામાંથી લાળ કેમ નીકળે છે અને તેને કેવી રીતે રોકી શકાય છે.

સુતા સમયે લાળ કેમ નીકળે છે?
સુતા સમયે ચેહરાની માંસપેશીઓ પણ સૂઈ જાય છે અને ગળી જવાવાળા મસલ્સને પણ આરામ મળે છે. સુતા સમયે લાળ જમા થઈ જાય છે એટલા માટે ધીરે ધીરે લાળ ટપકવાની શરૂ થઈ જાય છે.જાગતા સમયે લાળ નથી નીકળતી જેમ કે જાગતા સમયે લોકો લાળ ને ગળી જાય છે. સુતા સમયે લાળ વધારે ત્યારે નીકળે છે જ્યારે કે આપણે પડખું ફરીને સુતા હોઈએ કે પછી પેટના બળે સૂઈ રહ્યા હોય.પીઠ ના બળે સુવાથી લાળ ખૂબ જ ઓછી નીકળે છે કેમકે પીઠના બળે સુવાથી લાળ પોતાની જાતે જ ગળાની નીચે ઉતરી જાય છે.

સુતા સમયે મોઢામાંથી લાળ વહેવાના નુકશાન :

ફેફસા પર અસર
એવું માનવામાં આવે છે કે જે લોકોના મોઢામાંથી લાળ નીકળે છે તેની સીધી અસર તેમના ફેફસા પર થાય છે. જેના કારણે કોઈ ગંદુ વસ્તુ જોઈ લે કે પછી ટ્રેન કે બસમાં મુસાફરી કરતા દરમિયાન તેઓને ઉલ્ટી થાય છે.

શ્વાસ લેવામાં તફલિક
સુતા સમયે મોઢામાંથી લાળ એટલા માટે નીકળે છે, કેમ કે આપણે વધારે પાણી પી લઈએ છીએ. આના સિવાય ઘણું વધારે આપણે ખાઈ લઈએ છીએ પરંતુ ધીરેધીરે આનાથી શ્વાસ ની બીમારી વધવા લાગે છે. એટલા માટે આપે સૂતા સમયે ખૂબ વધારે ખાવા પીવાથી બચવું જોઈએ.

પેટના બળે સૂવું નહીં
આપે પેટના બળે સુવાથી બચવું જોઈએ. જેનાથી આપની લાળ મોઢામાંથી બહાર આવી શકે છે. એટલા માટે આપે પીઠ ના બળે સૂવું જોઈએ,કેમ કે અપ પોઝિશનમાં સૂવાથી મોઢાની લાળ અંદર જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *