અમિત શાહે કર્યા હિંદુ મંદિરમાં સમલૈંગિક વિવાહ: જુઓ તસ્વીરો

પહેલી નજરનો પ્રેમ કોની સાથે ક્યારે થઈ શકે તે કહેવાય નહિ. અમેરિકાના મંદિરમાં પણ આવ જ એક લગ્ન યોજાયા. જેમાં બે સમલેંગિક મિત્રોએ પરિવારજનોની હાજરીમાં ધામધુમથી લગ્ન કર્યા, આ કપલમાં એક યુવક મૂળ ગુજરાતનો અમિત શાહ છે. તેના જીવનસાથીનું નામ આદિત્ય મદીરાજુ છે. બંને એક બારમાં મળ્યા હતા. એક કોમન મિત્રાએ બંનેની મુલાકાત કરાવી હતી. બાદમાં આ મિત્રતા પ્રેમમાં તખદીલ થઇ અને લગ્ન શુધી વાત પહોચી ગઈ.

તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર ચારે બાજુ છવાઈ છે. તે પણ એ માટે કારણ કે સમલૈગિક વિવાહની આટલી સુંદર તસ્વીર કદાચ જ પહેલા આવી હોય. સોશિયલ મીડિયા પર આ સુંદર જોડીને લોકો શુભેચ્છા આપી રહ્યા છે.

કેવી રીતે શરૂ થઈ આદિત્ય અને અમિતની લવ સ્ટોરી

અમિત શાહે જણાવ્યુ કે 2016માં તેઓ બંને પોતાના એક મિત્ર દ્વારા એક વાર મળ્યા હતા. એ દિવસથી જ અમે બંને એકબીજાની સાથે છીએ.

બારમા જ નંબર બદલ્યા પછી મળવાનુ શરૂ કર્યુ. એક જેવા હોવા છતા એક જેવા નથી.. કારણ કે તેમના વિચાર મળતા નથી.

તેમણે કહ્યુ કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા તો અમને બિલકુલ નહોતુ લાગ્યુ કે અમે લગ્ન કરીશુ પણ જેમ જેમ સમય વીતતો ગયો અમને લાગ્યુ કે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ. ત્યારબાદ અમે અમારા માતા-પિતાને લગ્ન માટે પુછ્યુ.

આ બંનેયે લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યુ. મહેંદી અને હળદરની પાર્ટી પણ કરી. અમિતે જણાવ્યુ છે કે આદિત્ય ખૂબ ક્રિએટિવ છે. તેને પેટિંગ અને આર્ટ્સમાં ખૂબ રસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *