કોરોનાવાયરસ મહામારી વિરુદ્ધમાં દેશમાં મહાજંગ ચાલી રહી છે. દેશમાં લાગુ lockdownની સમય મર્યાદા પણ ત્રણ મેના રોજ પૂર્ણ થઇ રહી છે. એવામાં આગળની રણનિતી શું છે.તેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. આ મિટિંગમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે lockdown થી ઘણો ફાયદો થયો છે.
Tamil Nadu CM Edappadi K. Palaniswami attends video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi, on COVID19 situation. pic.twitter.com/J0hrRCKYi7
— ANI (@ANI) April 27, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કહ્યું કે lockdown થી આપણને ફાયદો થયો છે. સામૂહિક પ્રયત્ન ની અસર હવે દેખાઈ રહી છે.
Chief Minister of Karnataka BS Yediyurappa attends video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi, on COVID19 situation. pic.twitter.com/hCmi5hYgCy
— ANI (@ANI) April 27, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચામાં લગભગ ૯ રાજ્યોના મુખ્યમંત્રી પોતાની તરફથી રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાંથી મેઘાલય, મિઝોરમ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, પોંડિચેરી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાના મુખ્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેરળના મુખ્યમંત્રી સામેલ થયા ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news