હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ મેસેજ કરી રહ્યા છે 370 ની કલમ કાશ્મીર માંથી રદ થયા બાદ પાકિસ્તાનમાં ધમાચકડી મચેલી છે પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનની અમુક વસ્તુઓ જે ભારતીય રોજ ઉપયોગમાં લે છે તે હવે મેળવવી મુશ્કેલ બનશે અથવા મોંઘી થશે આ આર્ટિકલમાં તમે એવી વસ્તુઓ ની માહિતી મેળવશો કે જે વસ્તુઓ રોજ ભારતીય વાપરે છે અને ભારતમાં એ વસ્તુઓ મળવી મુશ્કેલ છે
બિનાની સિમેન્ટ
હા ચોંકી ગયા ને મકાન બનાવવા ખ્યાતનામ સિમેન્ટ કંપનીના ની તે પાકિસ્તાનની છે અને સંપૂર્ણપણે પાકિસ્તાનથી આયાત કરવામાં આવે છે જે હવે વેપાર બંધ થતા ભારતમાં મળવી મુશ્કેલ થશે
મુલતાની માટી
મુલતાની માટી કે જે મહિલાઓ સૌથી વધુ ઉપયોગમાં લે છે તેના મૂળ પણ પાકિસ્તાન સાથે જોડાયેલા છે પાકિસ્તાન મુલતાની માટી એક સપોર્ટ કરતો નંબર વન દેશ છે ભારતીયો પણ મુલતાની માટી નો ઉપયોગ રોજબરોજ સુંદરતા વધારવા ના સાધનો તરીકે કરે છે
પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ઓઇલ
ભારત માત્ર અખાતી દેશો માથી જ નહીં પણ પાકિસ્તાનમાંથી પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ઓઇલની આયાત કરે છે આમ ભારતમાં આની અસર દેખાવાની શક્યતા છે
ચશ્મા ના કાચ
ચશ્મા દેશભરમાં અસંખ્ય લોકો પહેરતા હોય છે ભારત માં કાચ નો જથ્થો પૂરો ન હોવાથી પાકિસ્તાનથી ઘણી વખત આયાત કરવામાં આવતા હોય છે
તાંબુ
ભારતમાં તાંબાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો હોય છે અને તાંબું એક્સપોર્ટ કરતા દેશોમાં પાકિસ્તાન ભારત કરતા આગળ છે.
કપાસ
આપણા દેશમાં કપાસ ઘણી મોટી માત્રામાં ઉત્પાદિત થાય છે પરંતુ આપણા દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે હોવાથી કપાસ ની આયાત પાકિસ્તાનથી કરવામાં આવતી હોય છે