સાસરિયાઓ માંગતા હતા દીકરો, પરંતુ થયો બે દીકરીનો જન્મ- 8 વર્ષની હેરાનગતિથી કંટાળી મહિલાએ કરી લીધો આપઘાત

ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે અમેરિકા (America)ના ન્યૂયોર્ક (New York)માં આપઘાત કરી લીધો છે. હવે અમેરિકામાં આપઘાત કરનાર મનદીપ કૌરના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે…

Trishul News Gujarati News સાસરિયાઓ માંગતા હતા દીકરો, પરંતુ થયો બે દીકરીનો જન્મ- 8 વર્ષની હેરાનગતિથી કંટાળી મહિલાએ કરી લીધો આપઘાત

મોંઘવારીનો હાહાકાર! પેટ્રોલમાં 50% અને ડીઝલમાં 42%નો જંગી વધારો- પ્રથમ વખત આ સ્તરે પહોંચ્યા ભાવ

બાંગ્લાદેશ(Bangladesh)માં ગઈકાલે પેટ્રોલ(Petrol)ના ભાવમાં 51.7 ટકા અને ડીઝલ(Diesel)ના ભાવમાં 42 ટકાનો વધારો થયો હતો. આ કારણે બાંગ્લાદેશમાં મોંઘવારી(Inflation) વધુ વધવાની ધારણા છે. જોકે, ઈંધણના ભાવમાં…

Trishul News Gujarati News મોંઘવારીનો હાહાકાર! પેટ્રોલમાં 50% અને ડીઝલમાં 42%નો જંગી વધારો- પ્રથમ વખત આ સ્તરે પહોંચ્યા ભાવ

કોઈ રોગ અને વાયરસના ભરડામાં આવ્યા વગર જ યુવકનું થયું મોત- આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે દોડો

અત્યાર સુધી તમે કોઈને કોઈ બીમારી કે વાયરસના કારણે કોઈ વ્યક્તિના મૃત્યુના સમાચાર તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે…

Trishul News Gujarati News કોઈ રોગ અને વાયરસના ભરડામાં આવ્યા વગર જ યુવકનું થયું મોત- આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે દોડો

લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું કપલ, અચાનક વીજળી પડતા દંપત્તિ સહીત ત્રણના મોત

વોશિંગ્ટન(Washington): વ્હાઇટ હાઉસ(white house) પાસેના પાર્કમાં શુક્રવારે એક વૃદ્ધ દંપતી તેમની 56મી મેરેજ એનિવર્સરી (Anniversary)ની ઉજવણી કરી રહ્યું હતું. આ દરમિયાન પાર્કમાં અચાનક વીજળી પડી…

Trishul News Gujarati News લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું કપલ, અચાનક વીજળી પડતા દંપત્તિ સહીત ત્રણના મોત

અચાનક જ ઘરમાં આગ ફાટી નીકળતા ત્રણ બાળકો સહીત 10 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

અમેરિકા(America)ના પેન્સિલવેનિયા(Pennsylvania) રાજ્યમાં એક ઘરમાં લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત 10 લોકોના મોત(10 deaths due to fire) થયા છે. આગ ઓલવવા આવેલા ફાયર ફાઈટર(Fire fighter)ને…

Trishul News Gujarati News અચાનક જ ઘરમાં આગ ફાટી નીકળતા ત્રણ બાળકો સહીત 10 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

નાઈટ ક્લબમાં ભીષણ આગ ફાટી નીકળતા 13 લોકો તડપી તડપીને મોતને ભેટ્યા

અવારનવાર અનેક આગની ઘટનાઓ સામે આવતી રહે છે. તો આ પ્રકારની અનેક ઘટનામાં કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યરે આવી જ એક…

Trishul News Gujarati News નાઈટ ક્લબમાં ભીષણ આગ ફાટી નીકળતા 13 લોકો તડપી તડપીને મોતને ભેટ્યા

હજુ તો રશિયા-યુક્રેનનું યુદ્ધ થમ્યું નથી ત્યાં આ બે દેશ વચ્ચે શરુ થયું ધમાસાણ યુદ્ધ – જુઓ બોમ્બમારાનો LIVE વિડીયો

ઘણા સમય સુધી ચાલેલું રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)નો હજુ સંપૂર્ણ અંત આવ્યો નથી, ત્યાં ફરી અઝરબૈજાન(Azerbaijan) અને આર્મેનિયન(Armenian) વચ્ચે ધમાસાણ યુદ્ધ(war) શરૂ થઈ ગયું છે.…

Trishul News Gujarati News હજુ તો રશિયા-યુક્રેનનું યુદ્ધ થમ્યું નથી ત્યાં આ બે દેશ વચ્ચે શરુ થયું ધમાસાણ યુદ્ધ – જુઓ બોમ્બમારાનો LIVE વિડીયો

જુઓ કેવી રીતે ડોકટરે અશક્યને પણ શક્ય બનાવી મોતના દરવાજે ઉભેલા વ્યક્તિને આપ્યું નવજીવન

હાલ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેન્સર (Cancer)થી પીડિત એક વ્યક્તિના પેટમાં 7.5 કિલોની ગાંઠ(tumor) હતી. અને ડૉક્ટરે કહ્યું કે તેનું ઓપરેશન…

Trishul News Gujarati News જુઓ કેવી રીતે ડોકટરે અશક્યને પણ શક્ય બનાવી મોતના દરવાજે ઉભેલા વ્યક્તિને આપ્યું નવજીવન

બિન લાદેનની હત્યા બાદ અલ કાયદાની કમાન સંભાળી રહેલ અયમાન અલ જવાહિરીને જાણો કોણે મારી નાખ્યો

અમેરિકા(America)એ જે રીતે આતંકનો પર્યાય ગણાતા ઓસામા બિન લાદેન(Osama bin Laden)ને પાકિસ્તાન(Pakistan)માં તેના અડ્ડા પર માર્યો હતો. એ જ રીતે, 11 વર્ષ પછી, 31 જુલાઈની…

Trishul News Gujarati News બિન લાદેનની હત્યા બાદ અલ કાયદાની કમાન સંભાળી રહેલ અયમાન અલ જવાહિરીને જાણો કોણે મારી નાખ્યો

જેને અંગ્રેજીનો સ્પેલિંગ’ય નથી આવડતો, તે IELTSમાં 8 બેન્ડ લાવી કેનેડા પહોચી ગયા- જુઓ કેવી રીતે ખુલી પોલ

ગુજરાત(Gujarat): ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે, હવે ત્યાં પહોંચવા માટે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર હોય છે. જણાવી દઈએ…

Trishul News Gujarati News જેને અંગ્રેજીનો સ્પેલિંગ’ય નથી આવડતો, તે IELTSમાં 8 બેન્ડ લાવી કેનેડા પહોચી ગયા- જુઓ કેવી રીતે ખુલી પોલ

ચાલુ T-20 મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયો બોમ્બ બ્લાસ્ટ, જીવ બચાવવા ભાગ્યા ખેલાડીઓ- જુઓ વિડીયો

અફઘાનિસ્તાન(Afghanistan)માં કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ(Kabul International Cricket Stadium) લાઈવ મેચ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ(Bomb blast)ના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ શાપગીઝા ક્રિકેટ લીગ T20 દરમિયાન…

Trishul News Gujarati News ચાલુ T-20 મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયો બોમ્બ બ્લાસ્ટ, જીવ બચાવવા ભાગ્યા ખેલાડીઓ- જુઓ વિડીયો

વિડીયો: ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો… ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગરબાની રમઝટ મન મુકીને ઝૂમ્યા ગુજરાતીઓ

કહેવાય છે ને કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત(Gujarat). પાછા જ્યાં ગુજરાતીઓ હોય અને ત્યાં ગરબા ના રમાય એવું તો વિચારવાનું પણ નહી.…

Trishul News Gujarati News વિડીયો: ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો… ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગરબાની રમઝટ મન મુકીને ઝૂમ્યા ગુજરાતીઓ