ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

IPL13: આ ટીમોએ જાહેર કર્યું શિડયુલ, જાણો કઇ ટીમ ક્યારે કોની વિરૂદ્ધ રમશે

IPL13: These teams announce the schedule, know which team will play against whom

ઇન્ડિયન પ્રીમિયર લીગના(IPL) 13માં સિઝન માટે સનરાઇઝર્સ હૈદરાબાદ, કલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાનું આખું શિડયુલ જાહેર કરી દીધું છે. જણાવી દઈએ કે આઈપીએલના 13મા સિઝનની શરૂઆત 29 માર્ચે થઈ જશે અને સિઝનની પહેલી મેચ હાલના ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે.

આવો જાણીએ શેડ્યુલ

સનરાઇઝર્સ હૈદરાબાદ નું IPL 2020 નું શેડ્યુલ

કલકત્તા નાઈટ રાઈડર્સ નું IPL 2020નું શેડ્યુલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નું IPL 2020નું શેડ્યુલ

ચેન્નાઈ સુપરકિંગ્સ નું IPL 2020 શેડ્યુલ

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: