કિયારા અડવાણીએ રેડ ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ- ફોટોઝ જોઇને વધી જશે દિલના ધબકારા

કિયારા અડવાણી(Kiara Advani) આજકાલ તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર(Trailer) આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જેને જોયા બાદ ફિલ્મના ફેન્સ(Fence)…

કિયારા અડવાણી(Kiara Advani) આજકાલ તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર(Trailer) આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જેને જોયા બાદ ફિલ્મના ફેન્સ(Fence) ખૂબ જ ખુશ છે. આ દરમિયાન, કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ(Instagram) પર પોતાના ત્રણ ફોટા શેર કર્યા છે. જેમાં તે લાલ ડ્રેસ(Red dress)માં ખૂબ જ હોટ લાગી રહી છે. પોતાનો ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ ખુદને ‘તિખી મિર્ચી’ કહી રહી છે.

કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક જ આઉટફિટમાં ત્રણ અલગ-અલગ પોસ્ટ શેર કરી છે. તેણે બ્લેક ચિલી ઈમોજી સાથે આ તસવીરો શેર કરી છે.

ફોટોમાં કિયારા અડવાણી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફોટોશૂટ દરમિયાન તે અલગ-અલગ એંગલમાં પોઝ આપતી જોઈ શકાય છે.

ફોટોમાં કિયારા લાલ ચમકતા કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે ડ્રેસની ઉપર મેચિંગ ઓવરકોટ પહેરીને પોતાનો લુક પણ પૂરો કર્યો. તે ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી છે.

કિયારાની આ હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. અભિનેત્રીએ તેના આ અવતારથી ચાહકોને ખુશ કરી દીધા છે. કિયારાના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *