ઉપાય 1:
રોજ સવારે ઊઠીને સૌ પ્રથમ ઠંડા પાણી થી મોઢું ધોઈ નાખવું ત્યાર બાદ એલોવેરા કે એલોવેરા ફેસ પેક લગાડી દેવું એક કલાક જેટલા સમય રાખી ને સદા પાણી થી મોઢું ધોઈ નાખવું.
ઉપાય 2:
લીમડાના પાનનો રસ કાઢી તેના બરફ ના ટુકડા બનાવી એક અઠવાડિયામાં ૩ વખત લગાવવાથી ખીલ ના ડાઘ માં રાહત મળે છે.
ઉપાય 3:
હળદર અને મધ લઈને તેમાં થોડું પાણી ઉમેરી ચહેરા લગાવીને થોડી વાર રાખી ને તેને ઠંડા પાણીથી ધોઈ નાખી એ તો તેમાં ખીલ સાથે ડાઘ પણ કાઢવામાં મદદ રૂપ થાય છે.
ઉપાય 4:
રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધ માં એક ચમચી ઈસબગુલ નાખી ને સવારે જાગતાં ની સાથે જ પીવાથી ખીલ ના કાળા ડાઘ દૂર થાય છે.
ઉપાય 5:
લીંબુ અને દૂધ ની મલાઈ ઉપરાંત મધ આ ત્રણ ભેગુ કરી ને થોડીવાર હલાવી ને તેને ચહેરા પર લગાવી ને ૨૦ મિનિટ જેટલા સમય રાખી ને થોડા નરમ પાણી થી મોઢું ધોઈ નાખવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.