ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે લોકો કોઈપણ બાબતમાંથી પસાર થાય છે. આ માટે ભલે તેમને સેક્સ રેકોર્ડ બનાવવો પડે. આવો જ એક રેકોર્ડ એક મહિલાએ બનાવ્યો હતો. જે કોઈ પણ તોડી શકે તેમ નથી. સેક્સને લઈને કેટલા એવાં રેકોર્ડ છે જે તમે જાણીય હશે પરંતુ પોલેન્ડમાં રહેતી લિઝા(lisa sparks) નો સેક્સ રેકોર્ડ જાણીને તમે વિચારમાં પડી જશો કે આ કેવી રીતે શક્ય છે?
દર વર્ષે પોલેન્ડમાં એક સ્પર્ધા યોજવામાં આવે છે. ઘણી મહિલાઓ વર્લ્ડ રેકોર્ડની આ ઇચ્છામાં સામેલ થાય છે. પરંતુ એક મહિલાએ 100, 500 કે 700 નહીં પણ 919 પુરુષો સાથે શારીરિક સબંધ(સેક્સ) બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
અમેરિકામાં રહેતી લિઝા સ્પાર્ક એક એડલ્ટ સ્ટાર છે, એક અનોખા રેકોર્ડને પોતાના નામે કરવા માટે તેણીએ એક દિવસમાં 919 પુરુષો સાથે સંભોગ કર્યો હતો. લિઝાએ પોતાનો રેકોર્ડ બનાવવા માટે દરેક પુરુષો સાથે 45 સેકન્ડ પસાર કર્યા હતા. ત્યાં હાજર લોકો પણ આ બાબતે વિશ્વાસ કરવામાં અસમર્થ હતા કે આ કઈ રીતે શક્ય છે?
લિઝા પહેલા આ સેક્સ રેકોર્ડ અન્ય એક મહિલાના નામે હતો, જેને એક દિવસમાં 759 પુરુષો સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. અને રેકોર્ડ પોતના નામે કર્યો હતો. પરંતુ લિઝાએ આ રેકોર્ડ 16 ઓક્ટોબર, 2004 ના રોજ બનાવ્યો હતો. પરંતુ આજદિદીન સુધી કોઈએ તેનો રેકોર્ડ તોડ્યો નથી. તમે ભલે તેને ગમે તેવી સમજો પરંતુ તે પોતે એક રેકોર્ડ છે.
પોલેન્ડની વાર્ષિક વર્લ્ડ ગેંગ બેંગ ચેમ્પિયનશિપ દરમિયાન 2004 માં પોર્ન અભિનેત્રી લિસા સ્પાર્કસે એક જ દીવસમાં સૌથી વધુ પુરુષો સાથે સેક્સ માણવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકન પોર્ન સ્ટાર બીજી બે મહિલાઓ સામે સ્પર્ધા કરી હતી, જેમાંથી એક ભૂતપૂર્વ વર્લ્ડ રેકોર્ડ ધારક હતી, જેણે એક દિવસમાં 759 પુરુષો સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો.
તેણે 12 કલાકના ગાળામાં 919 પુરુષો સાથે સેક્સ કરીને આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. તેનો અર્થ એ કે તેણીએ દરેક પુરુષ સાથે સેક્સ માણવામાં ફક્ત 45 સેકન્ડનો સમય પસાર કર્યો હતો, જે ઘણીવાર જરૂરી કરતા 13.5 સેકન્ડ લાંબું હોય છે. જે દિવસે લિસા સ્પાર્ક્સ ફક્ત 21 પુરુષોની લીડથી દ્વારા સ્પર્ધા જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.