કોરોનાવાયરસ ના પહેરીને ઓછો કરવા માટે દેશમાં 14 એપ્રિલ 2020 સુધી lockdown છે. જણાવી દઈએ કે આ વાયરસના લીધે દેશની આર્થિક વ્યવસ્થા બગડી રહી, તેમજ ઘણા લોકોને નોકરીઓ પણ તેના હાથમાંથી જઈ ચુકી છે.એવામાં ઘણી કંપનીઓ એવી છે જે ફ્રેશર્સ અને પેડ ઇન્ટરનશીપ ઓફર કરી રહી છે. મજાની વાત તો એ છે કે આ કંપનીઓ તમને ઘરેથી કામ કરવા માટે પણ પરવાનગી આપી રહી છે. જાણો વિગતો.
1.કંપનીનું નામ- Web Development at Ideoholics Design Studio
સ્થળ- ઘરેથી જ કામ કરવાનું રહેશે
પગાર- 10000 રૂપિયા મહિના
લિંક – https://bit.ly/IE-215
આવેદન કરવાની છેલ્લી તારીખ-24 એપ્રિલ 2020
કોણ આવેદન કરી શકે છે- HTML,CSS અને Adobe XD ની જાણકારી હોય
2. કંપનીનું નામ- WBusiness Development (Sales) at SureT
સ્થળ-ઘરેથી જ કામ કરવાનું રહેશે
પગાર-10000 રૂપિયા મહિના
લિંક- https://bit.ly/IE-216
આવેદન કરવાની છેલ્લી તારીખ-11 એપ્રિલ 2020
કોણ આવેદન કરી શકે છે-આ કંપનીમાં આવેદન કરવા માટે ઉમેદવારને હિન્દી અને ઈંગ્લિશ આવડતું હોવું જોઈએ.
3. કંપનીનું નામ- Business Development (Sales) at HYBRIQUES TECHNOLOGY
સ્થળ-ઘરેથી જ કામ કરવાનું રહેશે
પગાર-સાત હજાર રૂપિયા પ્રતિ મહિના
લિંક – https://bit.ly/IE-217
આવેદન કરવાની છેલ્લી તારીખ-10 એપ્રિલ 2020
કોણ આવેદન કરી શકે છે- એડોબ ફોટોશોપ, એડોબ ફ્લેશ અને એડોબ આફ્ટર ઈફેક્ટની જાણકારી હોવી જોઈએ.
4. કંપનીનું નામ- Operations at K21 Academy
સ્થળ- ઘરેથી કામ કરવાનું રહેશે
પગાર- સાત હજાર રૂપિયા પ્રતિ મહિનો.
લિંક- https://bit.ly/IE-218Application
આવેદન કરવાની છેલ્લી તારીખ-10 એપ્રિલ 2020
કોણ આવેદન કરી શકે છે-વર્ડપ્રેસ, ડિજિટલ માર્કેટિંગ, સર્ચ એન્જિન માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ની જાણકારી હોય.