સલમાનની ભૂતપૂર્વ ભાભીજાન મલાઈકા અરોરાની કાતિલ લુક હજુ પણ કાયમ જ છે. મલાઈકાનો જિમ લુક હંમેશા લોકોને ઈમ્પ્રેસ કરે છે. આ વખતે તો આ ગૉર્જિયસ લેડી એવી સ્ટાઈલમાં જોવા મળી કે લોકો બસ તેને જોતા જ રહી ગયા.
અભિનેત્રી મલાઈકાએ આ વખતે ન્યૂડ ટોન જિમવેર સિલેક્ટ કર્યું, જેમાં લાઈટ બ્રાઉન શેડ પણ મિક્સ હતો.
જિમના આ કપડાં તેની ફિટ એન્ડ ફાઈન બૉડીને કૉમ્પ્લિમેન્ટ આપી રહ્યાં હતા.
મલાઈકાના બૉડી હગિંગ કપડાંમાં મલાઈકાના ટૉન્ડ કર્વ્સ એન્ડ બૉડી પરફેક્ટલી હાઈલાઈટ થઈ રહ્યાં હતા.
ન્યૂડ ટોન ટાઈટ્સ અને ટૉપની સાથે વ્હાઈટ કલરના સ્લાઈડર્સ પહેર્યા હતા. આને પહેરીને તે અવારનવાર જોવા મળે છે.
પોતાના આ લુકને વધુ સ્ટાઈલિશ બનાવતા કાળા ચશ્મા પણ પહેર્યા હતા. આની સાથે તેણે અંબોડો બનાવ્યો હતો જે તેના ફીચર્સને હાઈલાઈટ કરતો હતો.
મલાઈકાની બેગ પણ ઘણી સ્ટાઈલિશ હતી. તેણે બ્લેક લેધર બેક પેક કેરી કર્યું હતું.
બેગમાં નૉર્મલ સ્ટ્રેપ્સને બદલે ચેઈન સ્ટ્રેપ્સ હતી. જે સ્ટાઈલ કોશન્ટમાં વધારો કરી રહી હતી.
મલાઈકા જિમની બહાર મોટાભાગે મેકઅપ વિના જ જોવા મળે છે પણ આ વખતે તેના ફેસ પર લાઈટ મેકઅપ દેખાતો હતો.
મલાઈકાએ ન્યૂડ ટોન મેકઅપ પસંદ કરતા પોતાના ચહેરાને બ્લશ્ડ લુક આપ્યો હતો. સાથે જ લિપ્સ પર જ જ પિંક શેડની લિપસ્ટિક લગાવી હતી.
આ જિમ લુક કંઈક એવો છે કે, તેને એકવાર જોઈને મન નહીં ભરાય અને તમે આને વારંવાર જોતા રહેશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.