એક બાજુ જવાનો સરહદ પર દેશની સેવા કરે છે, અને બીજી બાજુ તેમની પત્નીઓ કરાવે છે આવા કામ. જાણો વધુ

આર્મી ઓફિસરની પત્નીઓ કેવી વૈભવશાળી જિંદગી જીવે છે તેની તમે કલ્પના પણ ન કરી શકો.જો કે તેમના પતિ દેશની સુરક્ષા માટે સરહદ પર બહુ ઓછી સુવિધાઓ સાથે વિરોધી સામે પોતાના પ્રાણ દાવ ઉપર લગાવીને લડતા હોય છે. ત્યારે તેમના માટે પણ તેમની ચિંતા માં બેસી રહેવું એટલું સરળ નથી. પણ આવી લાઈફ જો બીજો કોઈ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકીને જીવાતી હોય તો શું તે યોગ્ય છે?

હાલમાં એક કથિત આર્મી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમા તે કહી રહ્યો છે કે, આર્મી ઓફિસર લો રેન્ક જવાનોને તેમની પત્ની ઓને સેલ્યુટ કરવા અને તેમના ઓર્ડ્સ ફોલો કરવા માટે કહે છે.તેણે એમ પણ કહ્યું કે,જો કોઇ જવાન આવું કરવાની ના પાડે તો તેને તેના ઘરે કાઢી મૂકવામાં આવે છે.

તેણે વધુમાં કહ્યું કે,ઓફિસરોની પત્નીઓ ન માત્ર લોરેન્સ ધરાવતા જવાનો શોષણ કરે છે પણ સાથે સાથે તેમના પરિવારના સભ્યો તેઓ હેલ્થ ક્યુ,આર્થિક તકલીફ ના કારણે આર્મી વેલફેર સેન્ટર માં આવે છે તેમનું પણ શોષણ કરે છે.

આ આર્મી જવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જે વિડીયા માં આર્મી ને દેશની સરહદ પર રહીને પોતાના કાર્યો કરવાના હોય છે. પરંતુ અહીં આર્મીઓનું કંઈક અલગ જ જોવા મળે છે. આર્મી ઓને દેશની સરહદ પર નહીં પરંતુ સાહેબ ના ઘરે રહીને સાહેબની પત્ની આર્મીઓ પાસે રસોઈનું કામ તેમજ કપડા ધોવાનું કામ પણ કરાવે છે.

આવી તકલીફ ના કારણે આર્મી ઓ આ નોકરીમાંથી હવે એ બાબતે રજા લેવાનો વિચાર કરી રહ્યા છે. ફક્ત એક આર્મીને જ નહીં પરંતુ ઘણા બધા આર્મી ઓ દ્વારા સાહેબ ની પત્ની પોતાના ઘરના કામ કરાવી રહી છે. જેના કારણે દરેક આર્મી ઓ મુંઝવણમાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *