ભાજપની જીત થતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા મીમ્સ, જે જોઇને હસવું રોકી નહી શકો

લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી બહુમતી થી એક વાર ફરી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. ચૂંટણીનું પરિણામ જોઈને મોદી…

લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી બહુમતી થી એક વાર ફરી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. ચૂંટણીનું પરિણામ જોઈને મોદી સમર્થકોમાં ખુશીની લહેર છે. આ ખુશી સમર્થકો દ્વારા સોશ્યિલ મીડિયા પર દેખાઈ રહી છે. લોકો સોશ્યિલ મીડિયા પર પેટ પકડીને હસાવે તેવા ફોટા શેર કરી રહ્યા છે. આ ફોટા વિપક્ષ ની સ્થિતિ દર્શાવી રહ્યા છે. તમે પણ જુઓ :-

1) કોંગ્રેસ અને આપ ના સમર્થકો ની હાલત :-

2) ભાજપના ચૂંટણી લડવાના મુદ્દા :-

3) ભાજપની 272 થી વધુ સીટ આવતા બધા સુપરહીરો ખુશ :-

4) દેશનો કચરો સાફ કરતા વાર લાગશે :-

5) આવી ગઈ…. આવી ગઈ…. ભાજપને 315 સીટ આવી ગઈ :-

https://twitter.com/AbhishekSaket/status/1130501508460531712

6) ચૂંટણી જીત્યા બાદ અમિત શાહ નો વિડિઓ :-

https://twitter.com/GABBAR_ReBorn/status/1131379429672775680

7) શપત વિધિ કરી નાખીયે, મત તો ગણાતા રહેશે :-

 

8) અલ્યા આપણું રિજલ્ટ નીચેથી જો……..

https://twitter.com/CouncillorRekha/status/1130369100931145728

અખિલેશ યાદવ હાર્યા બાદ પણ પોતાની સીટ છોડવા તૈયાર નથી

અરવિંદ કેજરીવાલ નું મીમ્સ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *