એક સમયે કોંગ્રેસ સરકારની મહાત્મા ગાંધી નેશનલ રોજગાર સ્કીમ નો વિરોધ કરનાર પ્રધાન મંત્રી મોદીએ ગરીબ અને ગામડાના લોકો માટે મહતવપૂર્ણ યોજનાને કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી હતી. પરંતુ આ સ્કીમ માટે 40 હાજર કરોડનું બજેટ ફાળવવામાં આવતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીએ પલટી મારી છે તે પ્રકારે ટ્વીટ કર્યું છે. ભૂતકાળનો આ વિડીયો હાલમાં અપલોડ થતા નરેન્દ્ર એ વાપરેલા શબ્દોએ તેમને કદાચ વ્યથિત કરશે.
રાહુલ ગાંધીએ ફેસબુક પર પોસ્ટ લખતા કહ્યું કે, प्रधानमंत्री ने UPA काल में सृजित MNREGA स्कीम के लिए 40,000 करोड़ का अतिरिक्त बजट देने की मंज़ूरी दी है। MNREGA की दूरदर्शिता को समझने और उसे बढ़ावा देने के लिए हम उनके प्रति आभार प्रकट करते हैं। #ModiUturnOnMNREGA
PM મોદીએ સંસદમાં પોતાના ભાષણમાં આ યોજના વિશે એકવાર કહ્યું હતું કે, ‘મનરેગા એ તમારી નિષ્ફળતાઓનું એક જીવંત ઉદાહરણ છે,’ PM મોદીએ કોંગ્રેસ પર વ્યંગ કરતા કહ્યું હતું કે. આઝાદીના 60 વર્ષ પછી પણ કોંગ્રેસે લોકોને ખાડા ખોદવા મોકલવા પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news